________________
[૨૫]
[૧] પાણીનું મૂળ કારણ વાયુ [૨] છઠ્ઠો આરા
પાણીનું મૂળ કારણુ વાયુ :
નૈયાયિક વગેરે અન્ય દાર્શનિક તથા જ્યાં સુધી હૅન્દ્રીકવેડિન્સ નામના વૈજ્ઞાનિક થયેા ન હતા ત્યાં સુધીના બધા વૈજ્ઞાનિક પણ પાણીને મૂળ દ્રવ્ય તરીકે જ માનતા હતા. નૈયાયિકો વગેરેએ નિત્ય જલ પરમાણુની પેતાની માન્યતાને ખૂબ પુષ્ટિ આપી છે. આ બધાની સામે જૈનદાનિકાએ સૂયગડાંગ સૂત્રમાં કહ્યું હતું કે પાણી એ સ્વતન્ત્ર દ્રશ્ય નથી. એ તે વાયુમાંથી બનનારું એક દ્રવ્ય છે. પણ આ વાતને કોઇએ પણુ ગણકારી ન હતી.
.
હેન્દ્રીકવેડિન્સે પાણી ઉપર અન્વેષણ કર્યું' અને તેણે જાહેર કર્યું કે હાઈડ્રોજન અને એક્સિસજન નામના એ વાયુના મિશ્રણમાંથી જ પાણી બને છે. હવે તેજ વાતને પહેલેથી જ કહી ચૂકેલા ભગવાન જનને કાનુ... શિર નહિ ઝૂકી જાય? H40 ની ફોર્મ્યુલાને હજારા લાખા વર્ષ પૂર્વે કહી ચૂકેલા એ ભગવાન જિનની વીતરાગ-સર્વજ્ઞતાને અમારાં અનંતશઃ અભિવાદન હા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org