________________
અગણિત વંદન, જિનાગને જિનાગમને પામ્યા પછી જ નાથ મળ્યાનું–આધાર મળ્યાનું સંવેદન
એવું તે શું હશે જિનાગમમાં !
એવું તે શું છે જિનાગમમાં! –કે જેણે એના કટ્ટર હેપીને નમાવી દીધે! રડાવી દીધા અનાથતાનું ભાન કરાવીને સનાથ બનાવી દીધે!
વિચાર કરતાં એમ સમજાય છે કે જિનાગમનું અધ્યયનમનન કરતા આચાર્ય હરિભદ્રસૂરિજીને એની પરમશુદ્ધ-સત્યતાનું ભાન થઈ ગયું હોવું જોઈએ. ક્યાં ય પણ વિરોધ નહિ, ક્યાં ય પણ પરધર્મ પ્રત્યેની અસહિષ્ણુતા નહિ. સર્વત્ર સ્વ-પરના હિતની જ વાત સર્વત્ર અભયની જ સાધનાનું નિરૂપણ સર્વત્ર પવિત્ર—તાની રક્ષા ઉપરને જ ભાર. આ બધું ય એમના દિલને જરૂર પશી ગયું હોવું જોઈએ. જે બીજે ક્યાં ય એમને જોવા ન મળ્યું તે બધું ય જિનાગમમાં મળ્યું.
પ્રત્યક્ષ અને પક્ષ પદાર્થો અંગેનું અત્યંત યુક્તિયુક્ત વચન એમના દિમાગને હલાવી ગયું. ચતુર્દશ વિદ્યાનું પાપગામિત્વ પણ એમને અધૂરું જણાયું.
એ બધું તે ઠીક, પણ વધુમાં વધુ તે જિનાગમનું તર્કબદ્ધ અને સત્યપ્રતિષ્ઠ નિરૂપણું જ તેમના ચિત્તને ચમકાવી ગયું હોવું જોઈએ. અને તેથી જ તેમને એમ લાગ્યું તેવું જોઈએ કે જે આ મૌલિક તની સૂઝ ન થઈ હેત તે પેલી અવળી સૂઝે તે અમારા જીવનનાવને દુર્ગતિના ખડકોએ અથડાવી મૂકયું હેત.
પૃથ્વી આદિમાં જીવની માન્યતા જ જ્યાં નથી ત્યાં તેની હિંસા શું અને અહિંસા શું ? એ અજ્ઞાન તે કેટલાય જીને કચ્ચરઘાણ બોલાવી દે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org