________________
વિજ્ઞાન અને ધર્મ બે વર્ષ પહેલાં જ મૃત્યુ પામેલા ડ્રાઇવર વફાતની બાબતમાં પણ ઝીણુ પૂછપરછ કરી.
(-જનશક્તિ દૈનિક) આવા તે અનેકાનેક પ્રસંગે ભારતમાં અને ભારતની બહાર બની ચૂક્યા છે, કેટલાકની ખેંધ લેવામાં આવી છે, કેટલાક વણને ધ્યા વિસ્મૃતિના ગર્ભમાં ચાલ્યા ગયા છે. શાન્તાદેવી:
(૫) વશીકરણથી પૂર્વજન્મની સિદ્ધિના પ્રકરણમાં શાન્તાદેવીના જાતિસ્મરણની વાતને માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
એશિયાખંડમાં આ કિસ્સે સૌથી વધુ જાણીતું થયે છે. એમ કહેવામાં આવે છે તે અનુચિત નહિ ગણાય. આ કિસ્સાની સત્યાસત્યતા માટે અનેક ખ્યાતનામ વ્યક્તિઓએ ચકાસણું પણ કરી છે. દિલ્હીના નામાંકિત પંદર માણસોએ આ કિસ્સા પાછળ ભારે શ્રમ વેઠીને તેની પૂરી તપાસ કરી હતી. ત્યાર બાદ તેમાંથી લાલા દેશબંધુ (મેનેજિંગ ડિરેકટર “તેજ') પંડિત નેકીરામજી શર્મા તથા બાબુ તારાચંદજી વકીલ–એમ ત્રણ માણસોની કમિટી નીમવામાં આવી હતી. આ કમિટીએ એક અહેવાલ તૈયાર કરીને પ્રસિદ્ધ કર્યો હતે.
તેમાં જણાવ્યા મુજબ શાન્તાદેવી ચાર વર્ષ સુધી તે લગભગ મૂંગી જ હતી. ત્યાર પછી તે જે કાંઈ બોલતી તેમાં પૂર્વજન્મની ઘટનાઓ જ કહેવા લાગી. જેમકેઃ “આવી મીઠાઈ હું મથુરામાં ખાતી, આવાં કપડાં હું ત્યાં પહેરતી. હું ચલણ હતી. મારા પિતા એક બજાજ હતા. ઈત્યાદિ.”
શાન્તાદેવીએ આવી ઘણું વાત કરી. છેવટે તેણે મથુરા જવાની પિતાની ઈચ્છા વ્યક્ત કરી. તેણે કહ્યું, “મારા પિતાનું નામ કેદારનાથે બે છે.” તેણે તેમના મકાનનું ઠેકાણું બતાવ્યું. એ ઠેકાણે શાન્તાદેવીના કહેવા મુજબ તેના પતિ કેદારનાથને પત્ર લખવામાં આવ્યું. આશ્ચર્યની વાત છે કે ચેડા જ દિવસમાં પં. કેદારનાથનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org