SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભસૂચિ / ૩૭૭ બીજી આવૃત્તિ, ૧૯૩૮ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧થી ૭, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, સંશોધિત-સંવર્ધિત બીજી આવૃત્તિના સંપાદક જયંત કોઠારી, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, બીજી સંશોધિત આવૃત્તિ, (અનુક્રમે) ૧૯૮૬, ૧૯૮૭, ૧૯૮૭, ૧૯૮૮, ૧૯૮૮, ૧૯૮૯, ૧૯૯૧ જૈન ગૂર્જર કવિઓ ભા. ૩ ખંડ ૨, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪ જૈન ધર્મ પરિચય ભા.૧-૨, લે. ધીરજલાલ ટોકરશી શાહ, પ્રકા. વનેચંદભાઈ અવિચલ મહેતા, પહેલી આવૃત્તિ, સં.૨૦૧૪, સં.૨૦૧૮ જૈન સઝાયસંગ્રહ, પ્રકા. સારાભાઈ નવાબ, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૦ જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ-૪, સં. રમણલાલ ચી. શાહ, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૫ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, લે. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૩ જૈનાચાર્ય શ્રી આત્માનંદ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક સમિતિ, મુંબઈ, ૧૯૩૬ નેમિરંગરત્નાકરછંદ (કવિ લાવણ્યસમયરચિત), સં. ડો. શિવલાલ જેસલપુરા, પ્રકા. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫ (શ્રી) પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થ, પ્રકા. માસ્તર ઉમેદચંદ રાયચંદ, અમદાવાદ, સં. ૧૯૯૫ પંડિત વીરવિજયજી અપ્રગટ શોધનિબંધ), લે. ડૉ. કવિનું શાહ પંડિત શ્રી વીરવિજયજીનું જન્મચરિત્ર, લે. મૌક્તિક (મોતીચંદ ગિરધરલાલ કાપડિયા), પ્રકા. પંડિત શ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રય, અમદાવાદ, બીજી આવૃત્તિ, ૧૯૯૫ પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય, સં. રા. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, પ્રકા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી હીરાલાલ ત્રિ. પારેખ, ૧૯૨૭ પ્રાચીન ગુર્જર કાવ્યસંચય, સં. ડો. હરિવલ્લભ ભાયાણી, શ્રી અગરચંદ નાહટા, પ્રકા. લા. દ, ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૭૫ (શ્રી) પ્રાચીન છંદ સંગ્રહ, પ્રયોજક મુનિરાજ શ્રી વિદ્યાનંદવિજયજી મહારાજ, પ્રકા. કીકાભટ્ટની પોળ જૈન ઉપાશ્રયના કાર્યવાહકો, અમદાવાદ, સં.૨૦૦૨ પ્રાચીન ફાગુ સંગ્રહ, સં. ભોગીલાલ સાંડેસરા, સોમાભાઈ ધૂ. પારેખ, પ્રકા. મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, બીજી આવૃત્તિ, ૧૯૬૦ પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ : ૧, પ્રકા. માસ્તર હિરાલાલ રણછોડભાઈ, સં.૧૯૯૬ બારમાસા સંગ્રહ ખંડ ૧, સંશોધક-સંપાદક ડૉ. શિવલાલ જેસલપુરા, પ્રકા. નરેન્દ્ર જેસલપુરા, અમદાવાદ-૭, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૪ ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ ભા.૧-૨ (ભાષાંતર), અનુ. શાહ મોતીચંદ ઓધવજી, પ્રકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001192
Book TitleGunratnakarchand
Original Sutra AuthorN/A
AuthorSahajsundar, Kantilal B Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy