SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મોમેન્ટો આપી બહુમાન કરેલ હતું. * શ્રી અરવિંદના સુશિષ્ય શ્રી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીએ સને ૧૯૩૬માં રાજપીપલા (નર્મદા જિલ્લા)માં શ્રી ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની સ્થાપના કરી હતી. જેમાં સને ૧૯૯૧માં યોગ-સ્વાચ્ય સમિતિ બનાવી તેના કન્વીનર તરીકે શ્રી દુષ્યતભાઈની નિમણૂક કરી. બહુમાન કરેલ હતું. * એમ.એસ. યુનિવર્સિટી વડોદરાએ પોતાના અંતર્ગત નીચેના વિષયોમાં કોર્સ નિયામકનું માનદ્ પદ આપેલ છે. ૧. Yoga for better living 2. Aceupressure for good health 3. Jeanther's Training Certificate Course in Yoga 8. Nature care Training Certificate Course 4. Be your own Doctor ૬. Scientific Managing ૭. Acrobics Course * ગુજરાત પુસ્તકાલય સહકારી સંસ્થા વડોદરાની સૂચનાથી યોગાસન દ્વારા આરોગ્ય અને વિવિધ રોગોમાં યોગાસનનું પ્રકાશન મેસર્સ ગાલા પ્રકાશન (અમદાવાદ)ના પુસ્તકમાં લખાણ લખી સંપાદન કરેલ છે. * યોગ કેન્દ્ર વડોદરાના માનદ્ નિયામકની સેવા આપે છે. –– –––– ––– – – – –– – – ––– ઉપર જણાવેલ વિષયોની શિબિર તમારી સંસ્થા દ્વારા તમારા શહેરના કોઈપણ લત્તામાં કરવા માટે મળો યા લખો : યોગાચાર્ય દુષ્યત મોદી નિયામક - યોગ કેન્દ્ર જાંબુડીકુઈ, વડોદરા-૩૯૦૧૭ ટેલિ. નં. (રહે) ૪૪૩૫૬૫, ૪૬ ૧૫૪૪, ૪૩૮૧૫૯ - - - - - - - -- -- - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001189
Book TitleYoga Swasthya ane Manav Mulyo
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1995
Total Pages60
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, & Ethics
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy