________________
૨૩૮
આઠ દૃષ્ટિની સઝાય છઠ્ઠી દિટ્ટી રે હવે કાન્તા કહું, તિહાં તારાભ પ્રકાશ | તત્ત્વમીમાંસા રે દઢ હોય, ધારણા નહી અન્યશ્રુતનો સંવાસ /
ધન - ધન/ ૫ | મન મહિલાનું રે વ્હાલા ઉપરે, બીજાં કામ કરંત | તેમ શ્રતધર્મે રે એહમાં મન ધરે, જ્ઞાનાક્ષેપકવંત છે
! ધન ધન) |૬ એહવે જ્ઞાને રે વિઘન નિવારણે, ભોગ નહીં ભવહેત ! નવિ ગુણ દોષ ન વિષયસ્વરૂપથી, મન ગુણ-અવગુણ ખેત
છે ધન ધન) | ૭ ||. માયાપાણી રે જાણી તેહને, બંધી જાય અડોલ ! સાચું જાણી રે તે બીતો રહે, ન ચળે ડામાડોળ |
ભોગતત્ત્વને રે એ ભય નવિ ટળે, જૂઠા જાણે રે ભોગ | તે એ દૃષ્ટિ રે ભવસાગર તરે લહે વળી સુયશ સંયોગ //
_ધન ધન/ ૯ /
સાતમી પ્રભા દૃષ્ટિની સઝાય અર્કપ્રભા સમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિટ્ટી | તત્ત્વતણી પ્રતિપત્તિ ઈહાં, વળી રોગ નહીં સુખપુટ્ટી રે
ભવિકા, વીર વચન ચિત્ત ધરીએ ૧il. સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ ! એ દૃષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ લહીએ રે !
ભવિoારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org