________________
૨૩૨
આઠ દૃષ્ટિની સઝાય
પ્રથમ મિત્રા દૃષ્ટિની સઝાય
ઢાળ પહેલી શિવ સુખ કારણ ઉપદિશી, યોગ તણી અડદિઠ્ઠી રે ! તે ગુણ થણી જિન વીરનો, કરશું ધર્મની પટ્ટી રે ૧/l.
વીર જિનેસર દેશના. સઘન અઘન દિન રયણીમાં, બાળ વિકલ ને અનેરા રે | અર્થ જુએ જિમ જુજુઆ, તિમ ઓઘ નજરના ફેરા રે. વર૦ રા દર્શન જે હુઆ જુજુઆ, તે ઓઘ નજરને ફેરે રે | ભેદ સ્થિરાદિક દૃષ્ટિમાં, સમકિત દૃષ્ટિને હેરે રે. વીર૦ lal દર્શન સકળના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે | હિતકારી જનને સંજીવની, ચારો તેહ ચરાવે રે. વિર૦ ૪. દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિપ્રયાણ ન ભાંજે રે | રયણીશયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજેરે. વીરવાપા એહ પ્રસંગથી મેં કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહીએ રે | જિહાં મિત્રા તિહાં બોધ જે, તૃણ અગ્નિશ્યો લહીએરે.વીરા વ્રત પણ યમ ઇહાં સંપજે, ખેદ નહીં શુભ કાજે રે | દ્વેષ નહીં વળી અવરશું, એહ ગુણ અંગ વિરાજે રે. વર૦ ૭ll યોગનાં બીજ ઇહાં લહે, જિનવર શુદ્ધ પ્રણામો રે.. ભાવાચારજ સેવના, ભવ ઉદ્વેગ સુઠામો રે. વર૦ ટો દ્રવ્ય અભિગ્રહ પાળવા, ઔષધ પ્રમુખને દાને રે ! આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર૦ હા લેખન પૂજન આપવું, કૃતવચન ઉચ્ચાહો રે | ભાવવિસ્તાર સજઝાયથી, ચિંતન ભાવન ચાહો રે. વર૦ ૧૦.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org