________________
૧૩. શ્રી પંચતીર્થ પૂજા
(કલશ રેખતા.) તીર્થ ગુણ ગાવો આનંદે તીર્થ ભવિજીવ નિત્ય વંદે, તીર્થ દોય ભેદ સે જાનો, શાશ્વતા અશાશ્વતા માનો, કહે નહીં પાર જસ આવે, નમો ભવિજીવ શુદ્ધ ભાવે. ... (૧) કેસરીયા ભોયણી ચંગા, શંખેશ્વરા પાસ તારંગા, પંચાસરા પાર્શ્વ ગંધારા, કાવી અંતરિક્ષ અજારા. .....(૨) ઝગડિયા પાનસર ઉના, રાણકપૂર મક્ષીજી જુના, નાડોલ નાડલાઈ વકાણા, મૂછાલા વીરજી નાણા. ....(૩) રાજગૃહી કાશી શ્રીચંપા, પાવાપુરી વીર દુઃખ કંપા, માંડવ ગજપુર માણકસ્વામી ચારૂપ વૈભારગિરિ નામિ. ....(૪) સ્તંભન નવખંડા પલ્લવિયા નવલખા પાસ સામલિયા, ઇત્યાદિ તીર્થ નહીં પારા ગાવો ગુણ શક્તિ અનુસારા. .......(૨) તપાગચ્છ નામ પાયા, શ્રી વિજયાનંદસૂરિ રાયા, ન્યાયાભોનિધિ બિરૂદ્ પાયા, શ્રી આત્મારામ જગ ગાયા. ....(૬) વિજયલક્ષ્મી ગુરુદાદા, વિજય શ્રી હર્ષ ગુરૂપદા, લઘુ તસ શિષ્ય સુખદાયા, વલ્લભ પંચતીર્થ ગુણ ગાયા. ....(૭) યુગયુગ વેદ કર થાયા, સંવત મહાવીર જિનરાયા, આતમ બાવીસ છવ્વીસા, કમી વિક્રમ સંય વીસા. .....(૮) એકાદશી દિન ગુરૂવારે, માસ માઘ પક્ષ ઉજિયારે, મુંબઈ શ્રીસંઘ જયકારી હુઇ પ્રેરણા મંગલકારી. ...(૯) મુનિ કાંતિ વિજયરાયી, પ્રવર્તક પદકો દીપાયા, રહી ઈનકે ચરણ છાયા, તીર્થગુણ લેશ દરસાયા. .....(૧૦) મિચ્છામિ દુક્કડમ્ ભાખે, વલ્લભ ગોડી પાર્થકી સાખે. ....(૧૧) વિવિધ પૂજા સંગ્રહ. - પા. ૨૪૧
[૪૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org