________________
આતમલક્ષી પૂરણ આશ હર્ષ વલ્લભ અપારી હૈ. . પ્ર. ૭
સ્તવનાવલી - પા. ૩૭.
I
!
રા
แ3แ
แชแ
( ૧૨. પાર્શ્વનાથ સ્તવન
| (રેખતા) પારસ પ્રભુ નાથ તું મેરા, રટું મેં નામ નિત તેરા, વિના તુમ નાથ જિનરાયા, ભવો ભવ દુઃખ બહુ પાયા. આનંદ ગુરૂકી નિગેવાની પૂરવ કછુ પુણસે માની, દિયા તજ દેવ જગ ફાની, યથારથ રૂપ કો જાની. તું હી જગનાથ જગદેવા કરૂં નિશદિન તુમ સેવા, પંચમ ગતિ દાન કરી સ્વામી, નિજાતમ રૂપકો પામી. પરમ કિરપાલ જગનામી, પરમ કરૂણાનિધિ ધામી, પરમ પુરૂષોત્તમા રામી, પરમપદ આતમારામી. તૂહી ભવ દુઃખકો ભંજન, તુંહી ભવિ જીવકો રંજન, જગત આધાર તું કહિયે, નિરંતર ચરણાં તુમ લહિયે. પરમ સતચિત આનંદી, પરમ શિવ સુખ શુભ કંદી, કનકભવિ જીવકો કરતા, પારસ રામ ઉપમા ધરતા. જગગુરૂ દેવ તું સોહે, જંગમ સુર વૃક્ષ મનમોહે, મનોવાંછિત તું દાતા ચિંતામણિ સમ જગ ત્રાતા. અનંતિ ઉપમા તોરી, સહિત અંત શક્તિ પ્રભુ મોરી, કરૂં મેં ઉપમા કેતી, મહાપ્રભુ મુઝ શકિત એતી. તહી જગ તાત જગ માતા, આતમ આનંદ પદ દાતા,
પૂરણ કરો આશા સબ મોરી, કહે વલ્લભ કર જોરી. જે. ગુ. સા. ૨. ભા. ૨.- પા. ૧૮૩
[૮]
tપા
(૬ાા
કા
I૮ાા
Iળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org