SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭ વર્ષનો દીક્ષાપર્યાય માનવતાના પૂજારી, કર્મઠ વીર ને, ઊંચી કોટિના કવિ. એમનું સાહિત્ય નવલું નજરાણું પૂજા સાહિત્યમાં નવીન વિષયો ચૌદ રાજલોક, પંચ જ્ઞાન એકવીસ પ્રકારી પૂજા, શાંતિનાથ પંચકલ્યાણક સત્તરભેદી પૂજા વગેરેની રચના ૨૪ તીર્થકરો અને તીર્થ વિષેના સ્તવનો, સ્તુતિ, ગહુલી, સક્ઝાય, પદ, ગુરુગુણ સ્તુતિ – સ્તવનની રચના કવિત્વ સાથે તત્વજ્ઞાન ભક્તિ ને રસિક્તાથી સમૃધ્ધ ગઝલો એ એમની કવિપ્રતિભાની સાક્ષી સમાન છે. પૂ. વલ્લભસૂરિ એટલે Dynamic Personality of Divine life. યુગપ્રવર્તક આ.શ્રી વલ્લભસૂરિને કોટિ કોટિ વંદન હો. મિતાક્ષરી પરિચય પછી પૂ.શ્રીની ગઝલોનો આસ્વાદ એમની કવિપ્રતિભાનું પ્રતીક. [૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy