________________
૧૯વર્ષ સુધી પંજાબની ભૂમિમાં શાસનપ્રભાવના કરી. વિહારભૂમિમાં વિચરતાં અહિંસા પરમો ધર્મનો ડંકો વગાડ્યો જિન શાસનનો જયજયકાર વિહાર કરતા આવ્યા માદરેવતન વડોદરામાં જૈન કોન્ફરન્સના સુવર્ણ જયંતી મહોત્સવમાં ઉપસ્થિત રહી શ્રાવક – શ્રાવિકા ઉત્કર્ષફંડની યોજના વ્યવહાર અને ધર્મ શિક્ષણની સંસ્થાઓના નિર્માતા બની શિક્ષણ અને સંસ્કાર ઘડતરમાં પાયાના પત્થર બની અમર થયા. મુંબઈના નિવાસ દરમ્યાન શરીર શિથિલ થયું ડક્ટરો, શ્રાવકો અને સંઘની અનુકરણીય, અનુમોદનીય વૈયાવચ્ચ કાળ કોઈને છોડતો નથી એક કપરી ક્ષણ આવી એ દિવસ હતો સંવત ૨૦૧૦ના ભાદરવા વદ-૧૧નો પૂ. શ્રી આ ધરતી પરથી કાયમને માટે વિદાય થયા. ૮૪ વર્ષની જૈફ વય ને
[૭૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org