________________
પરાં
અટલ એ ન્યાય અનુસારી, જિનેશ્વર દેવની પ્યારી, પૂજન કરે નિત્ય નરનારી, અષ્ટવિધ દ્રવ્યને ધારી. શિખર ગિરિ ઇશ વીશ કેરી, પૂજા રચી ટાલું ભવ ફેરી, સફલ હોય વાંછના મેરી, કૃપા જો હોય પ્રભુ તેરી.
૩
વિવિધ પૂજા – પા. ૧૩૭
I૧
૨. (કવ્વાલી) પૂજન, દ્રવ્ય ભાવસે હોવે, સાધુ સિધ્ધાંત દિખલાવે, દ્રવ્યસે ભાવ પૂજા કરી, અનંતગુણા ફલ ફરમાવે. સમજકે નેમિ સ્વામી કે ઇંદ્ર ઉપેન્દ્ર ગુણ ગાવે, દયાલુ બાલ બ્રહ્મચારી, હમે નમિયે પ્રભુ ભાવે. લલિત લલના તણે લટકે, પીગલે દિલ અન્ય દેવનકે, અભેદી વજકે જૈસા, હૃદય તુમ બ્રહ્મ સેવન કે. યદુકુલકે વિભૂષણ હો, ત્રિભુવન કે તુમ સ્વામી, હમારે મન માનસમેં, બિરાજો હંસગતિ ગામી.
રા
૧૩
I૪
વિવિધ પૂજાસંગ્રહ - પા. ૧૨૫
૩. (કલશ-રેખતા). જિનાલયે પૂજ જિનચંદા, રૈવતગિરિ ઉપરે બંદા, નેમિજિનરાજ સુખકંદા, અમીઝરા પાસ હરે ફંદા. જિના. ૧૫ કેવલ દરિયા સમા ગાજે, ગંગાવરે દેરિયાં છાજે, મેકરવાસી સહસફણા રાજે, નમો ભવિ ભાવથી આજે. જિના. પારા . નરપતિ સંપ્રતિ કેરા કુમારપાળ ભૂપના દેરા, અભૂત બાબા જગત સેહેરા, મિટાવે ભવ તણા ફેરા. જિના. ૩
[૭૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org