________________
ગોકુળભાઇની દીક્ષાની ભાવના છોટાલાલની પણ એજ ભાવના બન્નેજણ ટ્રેન દ્વારા પંજાબમાં અંબાલા પહોંચી ગયા
સંવત ૧૯૩૫ના મહાવદ ૧૧ ના પવિત્ર દિવસ
સંયમધર બન્યા ગોકુળભાઇ કાંતિ વિજય અને
છોટાલાલ હંસવિજય બન્યા સંયમના રાજમાર્ગ પર રત્નત્રયીની આરાધના કરતાં સંસ્કૃતમાં સ્તુતિ અને સ્તોત્ર રચ્યાં
સ્તવન ચોવીસી અને પર્વનાં સ્તવનો રચ્યાં
ને વળી
રચી ગિરનાર તીર્થ પૂજા.
વિવિધ શાસ્ત્રીય રાગો ને દેશીઓના પ્રયોગથી
સ્તવનોની રચના કરી
કવિત્વ શક્તિનો પરિચય જીવનનું અંતિમ વર્ષ સંવત ૧૯૯૦
ભક્તિ માર્ગના કવિ તરીકે
ખ્યાતિ પામ્યા કવિ હંસવિજયજી.
હંસવિજય કૃત
સમેતશિખર મંડન વિંશતિ જિનપૂજા
પ્રથમ પૂજા ૧. કવ્વાલી
ગુણાઃ સર્વત્ર પૂજ્યતે, કથન એ લોક કહે ભાવે, તથાપિ જગતમાં ગુણીજન, જનોની પૂજના થાવે.
Jain Education International
[૭૩]
For Private & Personal Use Only
॥૧॥
www.jainelibrary.org