________________
ઊભરાવા લાગ્યો. વિહાર કરીને પૂ.શ્રી પધાર્યા ખંભાત બંદરે. તબિયત બગડીસંઘના શ્રાવકોએ ભાવપૂર્વક કર્યું વૈયાવચ્ચ. સંવત ૧૯૭૫ ભાદરવા વદ ૯ના દિવસે આ વિશ્વમાંથી વિદાય લીધી. ૩૯ વર્ષનો ચારિત્રપર્યાય. જ્ઞાન, ધ્યાન અને ભક્તિનો સમન્વય કરી જીવન ઉજ્જવળ કર્યું ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતમાં વિહાર કરી જિન શાસનની પ્રભાવના સ્તવન ચોવીસી, સ્તવનો સઝાય ની રચના કરી ભક્તિમાર્ગના કવિ તરીકે ખ્યાતિ પામ્યા. સૌ કોઈ ગાય છે “દાદા આદીશ્વરજી, દાદા આદીશ્વરજી, દૂરથી આવ્યો દાદા દરિશન દો” સ્તવનના રચયિતા કવિ વીરવિજયજી.
પ. ૧.
૧. (ગઝલ) પદ્મ પ્રભુ પ્રાણસેં પ્યારા, છોડાવો કર્મકી ધારા, કરમ ફંદ તોડવા ધોરી, પ્રભુજી સે અર્જ એ મોરી. લઘુવય એક થે જીયા, મુક્તિ મેં વાસુ તુમ કીયા, ન જાણી પીર તે મોરી, પ્રભુ અબ ખેંચ લે દોરી. વિષય સુખ માનિ મો મનમેં, ગયે સબ કાલ ગફલતમેં નરક દુખ વેદના ભારી, નીલવા ના રહી બારી.
પદ્ધ. ૨.
પદ્મ. ૩.
[૬૯].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org