________________
Jain Education International
ચારિત્રનું બીજારોપણ થયું
વીરજીભાઇની દીક્ષાની ભાવના અંબાલા સીટી ગયા અને સગાં સ્નેહીઓએ
દીક્ષા નહિ લેવા સમજાવ્યા.
વીરજીનો નિર્ણય વીરત્વનો
અવિચળ હતો
સંવત ૧૯૩૫માં
આત્મારામજીના શુભહસ્તે દીક્ષા લીધી ને વીરજી લક્ષ્મીસૂરિનાશિષ્ય
વીરવિજય બન્યા.
વિશુધ્ધ સંયમ પાલન ની નિષ્ઠા શાસ્ત્રાભ્યાસથી
સંયમનો પ્રકાશપુંજ પથરાયો પૂ. મૂળચંદજી મ.સાની નિશ્રા, યોગવહન કરી ઉપા. પદવીથી
વિભૂષિત થયા. ચોમાસામાં સર્વ મીઠાઇ અને લીલોતરીના ત્યાગનો અભિગ્રહ. પૂ.શ્રી પધાર્યા શિહોર પોપટભાઇ લીંબડીવાળા રાતદિન વૈયાવચ્ચમાં નિમણૂ ગુરૂભક્તિમાં સમર્પણ ભાવના ધિર પોપટભાઇ
વૈયાવચ્ચ ને ગુરૂ કૃપાથી સાંભળતા થયા. આ હતો એક ચમત્કાર. દેશી-રાજા-અધિકારીઓમાનવમહેરામણ દર્શનાર્થે
[૬૮]
For Private & Personal Use Only
www.jainelibrary.org