________________
૧
Rારા
૨. (રાગ-ગઝલ) દ્રગ શાન ચરણ સહજમે, ન બંધ જિન કહા, મિથ્યા અજ્ઞાન કલુષ ધ્યાન, બંધ જીય રહ્યા. વિવેક એક આત્મકો , લહીકે ભવતરો, સુગુરૂ સંયોગ આત્મભોગ, ધરી શિવ વરો. અનંતકાલ ખોટે ખ્યાલ, ખેલી ભવ ભમ્યો, નિગોદ નર્ક ગર્ક દુઃખ, ભોગી દિન ગમ્યા. સહેત ચેત ચેતના ગાફીલ્ તું મત્ રહે, નિજ નિધિ સાર દુઃખ અપાર કહે તું સહે. મિથ્યાત જો ૨ ફોરી મારે, આત્મ મિત્તલું, સમયકત્વ જોર શેરી પ્યારે, છેદ શત્રુ તું. મનુષ્ય જન્મ પાય, સ્યાદવાદ જિન લહ્યા, મનસુખ ધીર વીર થીર શીવધરે રહ્યા.
T૩ાા
૪
પાપા
દા
સુ. વ્યવ. - પા૧૨૮
૩. (રાગ ગઝલ) સુબોધકે ઉદ્યોત હોત દૂરિત તમ હરા, શ્રી સિધ્ધસ્યો સરૂપ લખી, અશેષ સુખ ભરા. સુબોધ. ૧. નરિંદ ઈંદ ચંદ ઘંદ સકલ કિંકરા, શુધ્ધાત્મ તત્વ એવી ભવિક, હોત ઠાકુરા. સુબોધ. પર અજાણ દર્પ કર્મ કર્મ, સહત દુઃખ બુરા, સુજાન ધર્મ છેદિ કર્મ, વસત શિવપુરા. સુબોધ. એવા નરર્જન્મ પાય તું સદાય, સેવી ગુરૂ ખરા, કરી નિજ વિલાસ કલેશ નાશ, લહીશ સુખતરા. સુબોધ. ૪મા
[૬૩]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org