________________
નગરજનોએ પાલખીમાં
દેહ પધરાવી અંતિમ વિધિ કરી.
જીવન જીવી ગયા ને
સૌને અધ્યાત્મ રસિક
બનાવી ગયા, એ હતા કવિ મનસુખલાલ! મનના સુખની શોધમાં અનંતની યાત્રાએ પહોંચ્યા.
ધન્ય છે એ ધરતીને .
જનનીને અને કુળને.
અમો સૌ ધન્ય છીએ
અમારી જ્ઞાતિના કવિ મનસુખલાલની કાવ્ય સૃષ્ટિથી.
૧. (રાગ ગઝલ)
ચીદ્ જ્યોતિ કો ઉદ્યોત હોત, મમત મીટ ગયા, અમાન જ્ઞાન શિવ નિદાન, સુમતિ પતિ ભયો. લખી સિધ્ધ સ્યો સ્વરૂપ, આપ સુખ મયી થયો, ભમે ભારકું ઉતારી લહું, વિવેક પરિણયો. વિભાવ યોગ રાગ નાહીં, મોહ મીટ ગયો, અનુભવ નિદાન પ્રગટ જ્ઞાન, રહે ન સંશયો. ઘનઘાતી ક્ષીણ શુકલ લીન, વીર્ય ઉમટયો, મનસુખ રંગ શીવ સંગ, સેજસે રહ્યો.
(સુ. વ્યવ. ( પા. ૧૨૭)
Jain Education International
[૬૨]
For Private & Personal Use Only
૫૧૫
ારા
લુણા
જા
www.jainelibrary.org