________________
સંવત ૧૯૧૦માં જીવરામ પાસે સ્થાનકવાસી દીક્ષા લીધી. ૩૨ આગમ અને સંસ્કૃતનો અભ્યાસ. મૂર્તિ પૂજાના શાસ્ત્રીય સંદર્ભોથી સમર્થક બન્યા. સંવત ૧૯૩૦ મા વર્ષે બુટેરાયજી પાસે શ્વેતાંબરી સાધુ થયા. ૫. મણિવિજયજી દાદાના શિષ્ય બન્યા. નામ પડ્યું “આનંદવિજય” ને પંજાબ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શાસનની પ્રભાવનામાં નિમિત્તરૂપ, જીવનનો એક સુવર્ણ સમ પ્રસંગસં. ૧૯૫૦નું વર્ષ, વિશ્વધર્મપરિષદ, અમેરિકાનું ચિકાગો શહેર. જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ રાઘવજી શાહને શાસ્ત્રીય વિગતોથી સજજ કર્યા. વિદેશમાં જિન શાસનના પ્રભાવ ને પ્રસારમાં સહભાગી બન્યા સંગીતના શોખીન -સંયમની આરાધના સાથે સર્જનપ્રવૃત્તિ, જ્ઞાનગોષ્ઠિ દ્વારા શંકા - સમાધાન. સંવત ૧૯૪૩માં પાલિતાણાની પૂણ્ય ભૂમિમાં આચાર્યપદથી અલંકૃત થયા.
[૫૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org