SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (કલશ) “પઢો ઠીક બારીક સું પંડિતાણે, જિન્હાં રીત સંગીતકી ઠીક માણેક ચારોં ખૂટ માલૂમ ચિતોડ ચાવિ, જિહાં ચંડિકાપીઠ ચામુંડા માઈ.” ઉદયપુર રી ગલ': સં. ૧૭૫૫-૧૭૬૭ સુધીમાં થઈ ગયેલા રાણા જયસિંહના પુત્ર અમરસિંહના વખતમાં રચાઈ છે. તેનો રચનાર પણ કવિ ખેતા છે. એમાં ઉદયપુરનું સ્થાનિક વર્ણન છે; એના મંગલાચરણમાં પણ ચિત્તોડની ગઝલની જેમ એકલિંગજી તથા નાથદ્વારાના “નાથ”-જે શ્રીનાથજી કહેવાય છે તેનું સ્મરણ કર્યું છે (દૂહા). “જપૂ આદિ ઇકલિંગજી, નાથદુવારે નાથ; ગુણ ઉદયાપુર ગાવતાં, સંતો કરો સનાથ. સુઘન અંબ ગિરિવર સઘન, શિખર રમે સુરરાય; રાઠસેન સુપ્રસન રહી, પ્રથમ નમતાં પાય.” (ગઝલ) સમરું દેવતા સગલા , ગણપતિ આદિ દસ અગલા કૂઃ હાજર માત હરસિદ્ધિ કૂ, સારદ માત વરસિદ્ધિ કુ. પીછે તલાવ પીછોલા કુ, કરતા લહિર કિલ્લોલા કુ, મોહન મંદિર બાદર-મહિલ, અંદર ખૂબ ઉજલ અહલ. માંહે રહિતે મગરમચ્ચછ, ક્રમ કચ્છ દાદુર કચ્છઃ સારસ હંસ બતકા સોર, મધુરે મોરકે ઝિગોર. નરપતિ બૈઠ કર નાવાક, દેખત સૈલ દરીયાવા કુ પનઘટ પ્રકટ પનીહારી કૂ નિરમલ નીર ભરિ ઝારી , ગૌરી સીસ કરિ. ગાગર, ચશમું ડાર કે. કાજર. કૈસા સંગ હે કેસર નીકી નથ નકવેસર કં; પાઇક પાયમે ઠમકેંક, ઝાંઝર નેવરાં ઝળકે ક. [0] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy