________________
રહ્યા નહીં રાય ને રાણા, મૂરખ શાણા અને કાણા, વળી બે આંખ ધરનારા, પ્રથમ એ ભાવના ભાવો. ૨ છે રહ્યા છે ક્યાં શ્રી તીર્થકર, વળી ષટ ખંડના ધર્તા, ત્રિખંડે રાજ્ય કરનારા, પ્રથમ એ ભાવના ભાવો. ૩ પૂજા સ્તવનાદિ સંગ્રહ. - પા. ૨
૧૫. દ્વિતીય અશરણ ભાવના
- (ગઝલ) શરણ નહીં કોઈ સૃષ્ટિમાં, શરણ વિન ભાઈ ! મરવું છે; શરણ પ્રભુ પાર્શ્વનું સાચું, બીજી એ ભાવના. ભાવો. ૧ છે નહીં માતા અને ભ્રાતા નહીં સુત તાતનું શરણું નહીં તિરીયા શરણ આપે. બીજી એ ભાવના. ભાવો. ર છે હિરણના ઝુંડમાં કોઈ, વરૂ આવીને જો પકડે; બચાવી નહીં શકે કોઈ, બીજી એ ભાવના. ભાવો. ૩ છે ઝૂંડ જોતું રહે ભાઇ, તેને તે જેને લઇ જાઈ; તમોને કાલ તેમ હરશે, બીજી એ ભાવના. ભાવો. . ૪ છે પ્રભુ શ્રી પાર્શ્વની વાણી, અતિ ગંભીર દિલ આણી; જગત અનિત્યતા જાણી, સેવો પ્રભુ-ધર્મ ગુણ ખાણી. ભવો. પ ા
પૂજા સ્તવનાદિ સંગ્રહ-પા.૪
૧૬. તૃતીય સંસારભાવના
(ગઝલ) સંસારે સાર નહીં દિસે, રંક યા રાયના વિષે; મહેંદ્ર ઇદ્રમાં નહીં છે, ત્રીજી એ ભાવના ભાવો.
[૧૨૮]
૧ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org