SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ રખે નિશ દિન જો શ્રદ્ધા, ગતિ નર દેવકી પાવે; ગતિ પશુ નરક નહીં જાવે, નસીબાં. ૫ છે કહે લબ્ધિ વિપદ આવે, તથાપિ નૈવ ગભરાવે; ગિને નવકાર શુભ ભાવે, નસીબ. | ૬ | ૧૩. પ્રભુ પ્રાર્થના (રાગ-કવાલી, ગઝલ) લગી હૈ ચાહ દર્શનકી, મિટા દોગે તો ક્યા હોગા ? (અંચલી.) અનંતે જ્ઞાનદર્શનકી, જહાં હસ્તી કહી જાતી. ઐસે ગર મુક્તિક સુખકો, દેખા દોગે તો ક્યા હોગા.? લગી. ૧ અનંત જન્મમરણો મેં, સદા એ રૂલતી ફીરતી અનંતે પરાક્રમી ભગવદ્, નિકાસોગે તો ક્યા હોગા ? લગી. ર ઇસી સંસાર સાગરમેં મેરી નૈયા ડુબી જાતી, મલાહ બન કર મુઝે સ્વામિન્ ઉગારોગે તો ક્યા હોગા? લગી. ૩ ઇસી સંસાર મહા વનમેં, મુઝે મહા સિંહ સતાતે હૈ, રાગ ઓર દ્વેષ પ્રભુ ! ઈનકો, ઉઠા દોગે તો ક્યા હોગ? લગી. ૪ મેરે મેં શાન-દર્શનકી મહા લબ્ધિ કહી જાતી; પડા હૈ કર્મકા પડદા, ઉઠા દોગે તો ક્યા હોગા ? લગી ૫. નૂતન સ્તવનાવલી પા. - ૧૫૯ ૧૪. પ્રથમ અનિત્યભાવના (ગઝલ) વિનાશી આ જગત જાણો, નથી સ્થિર વાસ વસવાનું, નહીં કાંઇ સાથમાં આવે, હૃદયમાં એ ભાવના ભાવો. ૧ | [૧૨૭] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001186
Book TitleJain Sahityani Gazalo
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKavin Shah Bilimora
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy