________________
ખરો જિન માર્ગ નહિ ધારે વસે નિત્ય દેહ સુખ સારે, તપી જનની ધરી હાંસી ધરે સુખ મોજ મઠવાસી. ભટેવા. (૫) ચરણ સવિ આપનો ખોવે સ્વરૂપ શુધ્ધ તે ન નિજ જોવે,
કૃપા કરી પાસ જિન દીજે. યથા શીવરાજ મણી લીજે. ભટેવા. (૬) જિન ગુણમણિમાળા પા. ૪૦
૨. મહાવીર જિન સ્તવન
(ગઝલ) શ્રી મહાવીર નમો શિરનામી ભવી શિવ સુખના વાણી જેહની સપ્ત નયોથી, છે રમણીય મનોહારીજી, યોજન ગામે પરિણમી સહુને, છે વંછિત સુખકારી છે. શ્રી મહા.ના ચાર નિક્ષેપ જાણે ધ્યાવે, પાતક સર્વે પખાલજી, નામ ઠવણ દ્રવ્ય ભાવ સ્વરૂપે, ભાવે શુધ્ધ ત્રિકાલેજી. શ્રી મહા. પરા સાયિક સમકિત જ્ઞાન અનંતુ, વાળી ચારિત્ર અનંતું જી, પ્રગટવણે ધરતા પ્રભુ આપો, મુજને તે અનંતું છે. શ્રીમહા. પકા ત્રિપદીરૂપે સર્વ પદારથ, આપ્યા જે ગણધરનેજી, તે ઉત્પાદ વ્યય, ધ્રુવ રૂપ જાણી, ધરો સદા શુધ્ધ મનમાંજી. શ્રી મહા. રાજા ક્ષણિક તથા એકાંત નિત્ય જ, જેહ પદારથ માનેજી, બંધ મોક્ષ તસ મતમાં ન ઘટે, તેહ ભમે અભિમાને છે. શ્રી મહા. પા મિથ્યા જ્ઞાન તથા શ્રધ્ધા ધરી, ભટકયો કાળ અનંતજી, દુર્ગુણી પણ તુમ શરણે આવ્યો, તારો મુજને મહંતજી. શ્રી મહા. દા બુધ્ધિ વિનયથી સેવા કરતાં, દુર્ગુણ જાયે દુરજી, કહે પન્યાસ મણિવિજય ભાવે, પામો શિવસુખ દુરજી. શ્રી મહા. હા
જિન ગુણ મણિમાળા પા. ૩પ
[૧૧૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org