SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દશરથ’’નું વારંવાર ઉચ્ચારણ કરી રહ્યો છે. શેઠજીએ એનો વિરોધ કરતાં કહ્યું : તમે ખોટું કહો છો. આ પક્ષી તો એમ કહે છે કે “તામ તીમ તસરથ નમક મિર્ચા અદરખ'' મૌલવીએ બરાડા પાડીને કહ્યું: તમે બંને ખોટા છો અને બુદ્ધ છો. આ પક્ષી તો એમ કહે છે કે... “ તામ તીમ તસરથ સુભાન તેરી કુદરત'' દ) એમ કહે છે. અત્યાર સુધી ચૂપ રહેલો પહેલવાન બોલ્યો. તમે ત્રણે તમારી અક્કલ પ્રમાણે બોલ્યા હવે આ પક્ષી ખરેખર શું કહે છે તે સાંભળો. આ પક્ષી તો મારું આ શરીર જોઈ, કસરત જોઈને એમ બોલે છે કે “ ‘તામ તીમ તસરથ - શાબાસ તેરી કસરત'' એમ કહી મને શાબાશી આપે છે. ' પહેલવાનની વાતો ત્રણમાંથી કોઈને પણ પસંદ ના પડી. ત્રણે જણ બોલ્યા કે અમે કહીએ છીએ તેજ સાચું, પહેલવાન મૌન રહ્યો. આ બાજુ ત્રણે જણા પોત પોતાને વિદ્વાન માની, અભિમાનથી કહેવા લાગ્યા કે તમને વિશ્વાસ ન હોય તો પરીક્ષા કરી સિદ્ધ કરો... | ત્રણે જણાની ચર્ચા ઉગ્ર બની ગઈ, ૬થાની કયારી લાગો પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy