SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ માટે પોતાના પ્રાણ પ્યારા છોકરાને માબાપે વેચી નાખ્યો. ન્યાયમૂર્તિ કાજીએ પણ આ હત્યાને નિર્દોષ જાહેર કરી છે. પ્રજા રક્ષક બાદશાહ પોતાની નિર્દોષ પ્રજાની જાન લેવા તૈયાર થાય છે. આવી અસહાય અવસ્થામાં મારા રક્ષક કોણ ? હું પરમ પિતા પરમાત્માને આ પ્રાર્થના કરતાં હસ્યો છું કે હે પરમાત્મા! આ સંસારની ૮) સ્વાર્થમય લીલા તો જોઈ લીધી છે. હવે તો મારે તારી લીલા જોવી છે એટલે કે આ જલ્લાદો જે તલવાર પકડીને ઉભા છે એ ઉપાડેલ તલવારને હવે તું શું કરી શકે છે ! તે મારે જોવું છે. કારણ કે હું પરમાત્માને શરણે છું. આ સાંભળી બાદશાહે તે બાળકની માફી માંગી તેને યોગ્ય ઈનામ આપી તેને ઘરે મોકલી દીધો. જે ક્રોધી હોય તે દુઃખી હોય, પણ જે દુ: ખી હોય તે ક્રોધી હોય એવો નિયમ નથી. ક્ષમાશીલ હંમેશા સુખી હોય જ, પણ જે સુખી હોય તે ક્ષમાશીલ હોય જ એવો નિયમ નથી. iss કથાની યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy