SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ (૨ની જોશi.. .એક ડો ... આશરે ૮૦૦ વર્ષ પહેલાંની આ વાત છે. ગુજરાતના પાટણ શહેરમાં સિદ્ધરાજ જયસિંહ નામનો રાજા રાજય કરતો હતો. તેને કોઈ સંતાન ન હતું. તેણે એકવાર સભા ભરીને પીઓને પૂછયું : મારા પછી કોણ ગાદીએ આવશે? જોપીઓએ ભવિષ્ય ભાખ્યું. મહારાજા ! તમારા પછી કુમારપાળ રાજા બનશે. સિદ્ધરાજાને કુમારપાળ ગાદીએ આવે તે ગમતું ન હતું. આથી તેને મારી નાખવા માટે તેમણે પ્રયત્ન કર્યો. સિદ્ધરાજના સૈનિકો કુમાર પાળને મારવા ચારે બાજુ ફરવા લાગ્યા. | એક દિવસ કુમારપાળ પાટણમાં આવેલા, તે સૈનિકોને ખબર પડતાં, તેમને પકડવા માટે તેની પાછળ દોડ્યા. કુમારપાળ એક મોટા મોહલ્લામાં પેસી ગયા. ત્યાં સાત સાત માળાની હવેલીમાં શેકીઆ રહેતા હતા. * તેમાં એક ડોશીના ઘરમાં કુમારપાળ સંતાઈ ગયો. સૈનિકોએ સિદ્ધરાજને ખબર આપ્યા. સિદ્ધરાજે મોટા મોટા લગભગ ૫૧ ૬થાની કયારી* લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy