SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ આ પુસ્તકને ઘણાંજ ટુંકા સમયમાં આધુનિક કૉમ્પ્યુટર ટેક્નોલોજી દ્વારા ડિઝાઇન કરી, સાજ-સજાવટભર્યું ઓફસેટ પ્રિન્ટિંગ કરી આપનાર સાગર આર્ટ ગ્રાફીકના શ્રી સુભાષભાઈ જૈન તથા શ્રી ચન્દ્રપ્રકારાભાઈ જૈનને પણ આ પ્રસંગે કેમ ભૂલી શકાય? સૌના સહયોગથી આ પુસ્તક સુંદર બન્યુ છે, તેનો અમને આનંદ છે. આ રીતે પૂ. મુનિ શ્રી રાજપાલ વિજયજી આવા અનેક પુસ્તકો પ્રકાશિત કરાવતાં રહે, અને એ રીતે સૌને ધર્મનો બોધ આપતા રહે એ જ શાસનદેવ પાસે પ્રાર્થના............ લી. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ 11-1 સાયન (શીવ) વિ.સં. ૨૦૫૦ આસો સુદ-૧૦ Po શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ- સાયનના જ્ઞાનખાતામાંથી dain Education International ૧૧૧૧૧/। પુસ્તકમાં આપવા આ શ્રી સંઘે સુંદર સહયોગ આપ્યો છે. આ રકમમાંથી પૂ. સાધુ-સાધ્વીજીને તથા || વક જ્ઞાનભંડારોને આ પુસ્તકો ભેટ મોકલવામાં આવશે. 19 7 VV > > VP For Private & Personal Use Only a sy 155 23 b); he www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy