SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ મારી કવિતામાં કરી રાખું છું. રાજા ખુશ થઈ તે બાળકને રત્નોની થેલી ભરી આપી. ( આ રત્નો લઈ તેની મા ધાવમાતા પાસે ગઈ અને કહ્યું ઃ આ મારા પુત્રની પહેલી કમાઈ છે તે લઈ લે પણ ધાવમાતાએ લેવાની ના પાડી. એટલે સૌ રાજા પાસે આવ્યા. રાજાએ પણ ધાવમાતાને આગ્રહ હ કર્યો. પણ તેણે લેવાની ના પાડી. તેણે તે રત્નોમાંથી એક તળાવ બંધાવ્યું. એ તળાવ આજે પણ લોકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. “દાઈ કા તાલાબ'' (દરભંગા). (ાળે મૂછ કેમ 60ાઉં?) કેશ ન આતે અધિક જો, લેતે સિરસે કામ / સંહ સે લેતી કામ બહુ, મૂછ ન પાઈ રામ //. શિક્ષકે છોકરાઓને શારીરિક જ્ઞાન સમજાવતાં કહ્યું કે જે વ્યક્તિ દિમાગથી કામ વધારે કરે તેના માથામાં વાળ આવતાં નથી. આ સાંભળી એક છોકરો નવાઈ પામી બોલ્યો કે તમે સાચું કહો છો. કારણકે સ્ત્રીઓને મૂછ નથી આવતી. તેમને મોઢાથી (જીભથી) વધારે કામ લેવું પડે છે. આખો | દિવસ જીભ ચાલુ જ રહે છે... ૪૨ કથાની જ્યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy