SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નમો સિદ્ધાણં' ' ડોસીને લાગ્યું કે વહુએ સાંભળ્યું નથી લાગતું એટલે તે ફરી બોલી કે “ઉજજલ દંતા કી ગુડ ખંતા વહુ અર નીચે આવોજી”? * “નમો આયરિયાણં'' સફેદ દાંતવાળો કૂતરો ઘી ગોળ ખાઈ રહ્યો છે વહુજી હવે તો જલદી નીચે આવો. છે. આ વખતે વહુએ સાંભળ્યું તે તરત જ નીચે આવી સાસુને પૂછયું તમે શું ફરમાવો છો ! ત્યારે ડોસી બોલી મારે તો સામાયિક છે પણ આ કૂતરો રસોડામાં ઘૂસ્યો છે શું જોયા કરે છે? “ “ ઉખલ ભારે મુસલ પડિયો, લેઈણ નૈ ધમકાઓજી’’ ‘‘નમો ઉવજઝાયાણં''. | વહુ સાસુની ચાલાકી જોઈ હસી પડી. કુતરાને તો બહાર કાઢ્યો પણ....નવકારનો પાંચમો ૫દ પૂરો કરવા તે બોલી- ‘સામાયિક તો હમારે પારે હી કરતા આ કરિયા નહીં દેખીજી’ ‘નમો લોએ સવ્વસાહૂણં'' વહુએ કહ્યું સામાયિક તો અમે પિયરમાં પણ કરતા હતા પણ આ રીતે સામાયિક તો અમે કોઈ વખત નથી જોયું. આઈ બહુ નીચે તુરત(સૂન) સાસુકા સંગીત ! સામાયિક તો કી બહુત (પર) નહિ દેખી યહ રીત !! 10 5થાની કયારી. લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy