SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિએ શાંત ચિત્તે રાજાને કહ્યું ઃ આમાં કોઈનો દોષ નથી. કરેલા કર્મો સૌને ભોગવવા જ પડે છે, પણ પ્રચંડ પાપના ફળ તો તરત જ ભોગવવા પડે છે. માટે ધર્મનું જ એક શરણ સ્વીકારવું એ જ એક શ્રેષ્ઠ ઉપાય ( રૂપકુમારીની વ્યાધિ મટાડવા રાજાએ મુનિને વિનંતી કરી. મુનિએ શ્રી ભક્તામર સ્તોત્રની ૨૮- ૨૯મી ગાથાનું શુદ્ધ ભાવે -મરણ કર્યું. ત્યાર બાદ રાજા-રાણીને સમજાવતાં કહ્યું કે બે કલોકનું વિધિપૂર્વકનું આરાધન બતાવી ત્રણ દિવસ તેમના દેહ પર પાણી છાંટશો તો આ વ્યાધી દૂર થશે, એમ કહી મુનિ તો ફરી ધ્યાનમાં લીન બની ગયા. | રાજાએ એ પ્રમાણે ત્રણ દિવસ આરાધના વંડ ર૫કુ મારીનો રોગ મટાડ્યો. આથી ઘણા લોકો આ શ્રી ભક્તામર સ્તોત્રનું આરાધન કરવા લાગ્યા. રાજા રાણી પણ - સુરત જૈન ધર્મી બની ગયા. નવપદનું ધ્યાન કરવા માટે આપણાં દયકમળ જેવું કોમળ અને નિર્મળ હોવું જોઈએ. ૧ ૫૫ કથાની યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy