SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ એક સિદ્ધ પુરુષને બે શિષ્યો હતા. એક વિનીત હોવાથી શાસ્ત્રમાં કુશળ થયો. બીજો અવિનયી હોવાથી અકુશળ થયો. ગુરુની આજ્ઞાથી તેઓ નજીકના ગામે જતાં રસ્તામાં મોટાં પગલાં જોઈ વિનયી શિષ્ય આ કોના પગલા છે ? અવિનયી શિષ્ય કહ્યું કે મોટા પગલા તો હાથીના જ હોય. એટલું પણ તું નથી જાણતો ! ત્યારે વિનીત શિષ્ય કહ્યું : હાથી નહિ પણ હાથીણીના છે. તે ડાબી આંખે કાણી છે.* તેની ઉપર બેસીને કોઈ રાજરાણી જાય છે. તેનો ધણી તેની સાથે છે. તેને પુત્રની પ્રસુતિ થવાની તૈયારી છે. ત્યારે અવિનીતે કહ્યું કે આવું કેમ જાણ્યું ? ખાલી ગપ્પા મારે છે. તેણે કહ્યું: કે મેં જ્ઞાનથી જાણ્યું છે. સાચા ખોટાની આગળ જતાં ખબર જરૂર પડશે. ગામમાં પહોંચતાં જ તેઓ સરોવરને કાંઠે રાણીને રહેવાનો રાજમહેલ જોયો. તેની પાસે ડાબી આંખે કાણી હાથીણી પણ જોઈ. એક દાસીએ કથાની યારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only* www.jainelibrar deg
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy