SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે આવ્યા ! અને હવે એકદમ પાછા કેમ જઈ રહ્યા છો ! | ફરે હસીને કહ્યું તમને માટ અકબર સમજીને તમારી પાસે કાંઈક માંગવા માટે આવ્યો હતો. પણ અહીં આવીને જોયું તો તમે પોતે જ ફકીર છો. એક ભીખારી પાસેથી ભીખારીને શું મળી શકે છે ? આ વિચારીને વગર માંગ્યે જ હું અહીંથી પાછો જઈ રહ્યો લાવવી ( હું ખરીદી લઈશ, એક અમેરીકને ઈંગ્લેન્ડની મુલાકાત દરમ્યાન પોતાના દેશની સમૃદ્ધિની એટલી શેખી મારી કે એ સાંભળીને એક અંગ્રેજે એને ઠેકાણે લાવવાના ઈરાદાથી કહ્યું : ' સાંભળ મિત્ર! ઈંગ્લેન્ડ જેવો કોઈ પૈસાદાર દેશ નથી. અરે, અમારી પાસે એટલું બધું સોનું છે કે અમે એટલાંટિક સાગરની પાર છેક અમેરીકા સુધી સોનાનો પુલ બાંધી શકીએ છીએ. ( અમેરીકને જરાય અંજાયા વગર કહ્યું તો બાંધવા માંડો ને ! મને ગમશે તો એ હું ખરીદી લઈશ..... ! ૧3૪) ૬થાની કયારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy