SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ તો મેં આપને અત્યંત વિચક્ષણ કલપ્યા હતાં. પણ આપ તેવા ન નીકળ્યા. અન્યથા આપની આ સ્થિતિ ન જ રહેત. લો, સાંભળી લોમારી વાત. શું સીતાને જ એ રામ ઉપર અથાગ પ્રેમ છે ! અને એ રામને એ સીતા ઉપર એવો પ્રેમ નથી ! મહાદેવી ! આપ એવું માનો છો ખરા ! રાક્ષસીએ પૂછયું... સ્મિત કરતાં સીતાએ કહ્યું : ના, ઈ) આર્યપુત્રને મારી પ્રત્યે જે અનુરાગ છે તેની કોઈ સીમા જ નથી. બસ ત્યારે... મૂકી દો પેલી ચિંતા કે હું રામ બની જઈશ તો...રામ-સીતાનો આ વ્યવહાર શી રીતે ચાલશે ! કેમ કે જે પળે રામ-રામનું રટણ કરતી સીતા રામ બની જશે તે જ પળે સીતા-સીતાનું રટણ કરતાં રામ સીતા બની જશે ! હવે લો છે કાંઈ વાંધો ! રાક્ષસીના આ શબ્દો સાંભળીને સીતાજી હર્ષ વિભોર બની ગયા. દુઃખ આપનાર પ્રત્યે જરાપણદ્વેષ) ન જાને તો ખરેખર આપણે ન્યાલ થઈ જઈએ. આ આપણા જીવન માટે એક મહત્ત્વપૂર્ણ વાત છે. ૧૧e ૬થાની કયારી લાગે પ્યારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy