SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે એ લોકોએ એની નબળી કડી ઉપર ઘા કરી દીધો. નેપોલિયનના અત્યંત વિશ્વાસુ માણસને ફોડી નાખ્યો. અને એને દોડાવ્યો. તેણે ચાલુ યુદ્ધમાં જ નેપોલિયનના કાનમાં કહ્યું કે આપણા શ્રીમતી હાલ છાવણીમાં કોઈ લશ્કરી ઑફીસરની સાથે આનંદ માણે ડ છે. આ સાંભળતા જ નેપોલિયનને ભયંકર આઘાત લાગ્યો. જેને હું મારા જાનથી પણ વધુ ચાહું છું એણે જ મને દગો દીધો...! હાય...! આ વિચારે એ તૂટી પડ્યો. ઘોડા ઉપરનો એનો કાબૂ ચાલ્યો ગયો... એનો જુસ્સો, તાજગી અને સ્કુર્તિ બધું જ ઓસરી ગયું. યુદ્ધ તો ચાલુ જ હતું પણ તે હારતો જ ગયો. અંતે એ જ યુદ્ધમાં શત્રુઓએ એને જીવતો પકડી લીધો...! સમયની ગણતરી માટે રેતી વપરાયો છે. પણરેતીની ગણતરી માટે સમય નથી વપરાતો. માટે અરે ઓ સાધક આત્માની આરાધના માટે શરીર વાપરવું. પણા શરીર માટે આત્મની આરાધના છોડવી ન જોઈએ.)) ૧૧૬ 5થાની ક્યારી લાગે પ્યારી Jain Education thternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy