SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ હસી પડતાં ડ્રાયવરે કહ્યું સારું સાહેબ! આપ કામ પતાવીને આવો. હું અહીં જ ઉભો છું. ચર્ચિલે પૂછ્યું પણ... પેલા ચર્ચિલનું ભાપણ તું નહીં સાંભળે ! એવા તો કેટલાય ચર્ચિલો આવ્યા અને ગયા. મને તેની કાંઈ પરવા નથી. ડ્રાયવરે ધડાક દઈને જવાબ આપી દીધો. આ પ્રસંગ જણાવીને ચર્ચિલે કહ્યું: કે જુઓ પૈસાનો પ્રભાવ! જેણે મારા ભાષણની કિંમત માત્ર એક ડોલર જેટલી જ બનાવી દીધી ને ! GOD-DOG અંગ્રેજીમાં પરમાત્માનો Sિ (GOD) પેલીં આવે છે. તે શું શીખવે છે ? પરમાત્માનો પેલાં સીધો લખતોGOD. એટલે કે પરમાત્મા, પણ તેને ઉલટો લખો તો(D0G) / એટલે કૂતરો. સીધા ચલોતો રમાત્મા બનો | અને ઉલટા ચાલો તો કૂતરા બનો. ૧૧૪ થોની યાદી લાગે પ્યારી Hain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy