SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ર Jain Education International એ પ્રદર્શનમાં સાવરણી ને પ્રથમ સ્થાન આપ્યું. પ્રદર્શન જોવા આવનાર પોતાના નામાંકિત મિત્રોને સાવરણીનું મહત્ત્વ સમજાવતાં. પ્રમુખ શ્રી આઈઝન હોવર કહેતા કે મારા માટે સર્વોત્તમ ભેટ આ સાવરણી છે. આ સાવરણી મારફત મારા દેશનો આત્મા મારી સાથે સીધી વાતચીત કરી રહ્યો છે. બે મુતિયા ન ચાલે લોકમાન્ય ખાળ ગંગાધર તિલક સામે એક કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. એક આરોપી તરીકે તિલક આરોપીના પાંજરામાં ઉભા હતા. એમના વકીલનું નામ ખોલવામાં આવ્યું, પણ વકીલ ક્યાંય દેખાયો નહિં. આ જોઈ ત્યાં ઉપસ્થિત બે બૅરિસ્ટરો તિલકને કહેવા લાગ્યા : મુંઝાશો નહિ, તમારો કેસ અમે બે જણ લડી લઈશું: તિલકે કહ્યું : ના ભાઈઓ એવું ના બની શકે. અઢાર વરસની કન્યા માટે નવનવ વરસના બે મુરતીયા ન ચાલી શકે ! આખી કોર્ટ હસી પડી. બેરીસ્ટરો ચપ થઈ ગયા. થાની ક્યારી લાગે પ્યારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001185
Book TitleKathani Kyari Lage Pyari
Original Sutra AuthorN/A
AuthorRajpalvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Sayan
Publication Year
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Story, & Sermon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy