SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ હસ્તપ્રતભંડારો / જ્ઞાનમંદિરોની સૂચિ ૧૩૭. જૈન શ્વે. મૂ. સંઘ પેઢી C/o રાયવિહાર પ્રાસાદ, મોટો ડેલો, વાણિયાવાડ, ભુજ (કચ્છ) ૧૩૮. જૈન શ્વે. મૂ. તપ સંઘ પેઢી C/o મહેન્દ્રભાઈ એમ. શાહ, ક્લબ રોડ, ધ્રાંગધ્રા ૧૩૯. જૈન શ્વે. મૂ. તપ સંઘ પેઢી, ચાવડી ચોક, મેઈન બજાર, વાંકાનેર જૈન સંઘ જ્ઞાન ભંડાર, પાટણ જુઓ ક્ર. ૧૧૩ ૧૪૦. જૈન સંઘ તાડપત્રીય ભંડાર, ખેતરવસીનો વાડો, પાટણ ૧૪૧. જૈન સંઘ દરામરા (જિ. વડોદરા) [હવે લા.દ.ભા.સ.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ] જૈન સંઘ પુસ્તકભંડાર, વીરમગામ જુઓ ક્ર. ૩૩૭ ૧૪૨. જૈન સંઘ ભંડાર, ભરૂચ [હવે લા.દ.ભા.સં.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ] ૧૪૩. જૈન સાહિત્ય વિકાસ મંડળ, અંધેરી (વેસ્ટ), મુંબઈ ૧૪૪. જૈનાનંદ પુસ્તકાલય/લાયબ્રેરી, C/o નરેશ મદ્રાસી, કાયસ્થ મહોલ્લો, ગોપીપુરા, સુરત જ્ઞાનભંડાર વર્ધમાન ભંડારસ્થ, બિકાનેર જુઓ ક્ર. ૩૩૯ ૧૪૫. જ્ઞાનવિજયસૂરિ જ્ઞાનભંડાર, ખંભાત જ્ઞાનશાળા ભંડાર, ખંભાત જુઓ ક્ર. ૩૨૧ ડહેલાનો અપાસરાનો ભંડાર જુઓ ક્ર. ૯ ૨૦ ૧૪૬. ડાયરા અપાસરાનો ભંડાર, પાલનપુર [હવે લા.દ.ભા.સ.વિ.મં., અમદાવાદમાં સમાવિષ્ટ] ૧૪૭. ડાહીલક્ષ્મી લાઇબ્રેરી, નડિયાદ ૧૪૮. (શેઠ) ડાહ્યાભાઈ પાસે, ખેડા ૧૪૯. ડાહ્યાભાઈ મોતીચંદ વકીલ, સુરત ડી. કે. કલકત્તા સં. કોલેજ જુઓ ક્ર. ૫૦ ૧૫૦. (શ્રી) ડુંગરસિંહજી સ્થાનકવાસી જૈન જ્ઞાનભંડાર, જામનગર ૧૫૧. ડેક્કન કૉલેજ, પૂનામાં સરકારી ખરીદેલી હસ્તપ્રતોનો સંગ્રહ [હવે સર ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પૂનામાં સમાવિષ્ટ ૧૫૨. (શેઠ) ડોસાભાઈ અભેચંદનો જૈન સંઘનો ભંડાર / શ્રી જામનગર જૈન શ્વે. મૂ. તપાસંઘ, C/o શેઠ ડોસાભાઈ અભેચંદ જૈન પેઢી, જૈન મોટું દેરાસર, ટાવર પાસે, જામનગર ૧૫૩. તખતમલજી દોશી, દેશનોક ગામ, બિકાનેર પાસે ૧૫૪. તપગચ્છ જૈન જ્ઞાનભંડાર, પાટણ [હવે હે.જૈ.શા.મં., પાટણમાં સમાવિષ્ટ] ૧૫૫. તપાગચ્છ ઉપાશ્રયનો ભંડાર, પાલણપુર તપાગચ્છ ભંડાર, ઈડર જુઓ ક્ર. ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy