SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો પ૭ શારદાબહેન ચીમનભાઈ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, અમદાવાદ, ૧૯૯૧ ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી તૈયાર કરનાર કેશવરામ કાશીરામ શાસ્ત્રી, પ્રકા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૩૯ જૈન ગૂર્જર કવિઓ ભા. ૧, ૨ અને ૩, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રક. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઑફિસ, મુંબઈ, ૧૯૨૬, ૧૯૩૧, ૧૯૪૪; બીજી સંશોધિત સંવર્ધિત આવૃત્તિ ભા.૧થી ૧૦, સંપા. જયંત કોઠારી, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૮૬થી ૧૯૯૭ જૈન મરૂ ગૂર્જર કવિ ઔર ઉનકી રચનાએ ભા. ૧, સંપા. અગરચંદ નાટા, પ્રકા. અભય જૈન ગ્રંથાલય બિકાનેર, ૧૯૭૫ જૈન-હોન્ડશીટેન પ્રોસિરોન સ્ટાર્સબિબ્લિઓથક, સંપા. વાઘેર શુબિંગ, લિપઝિગ, ઓટ્ટો હારાસોવિટ્ઝ, ૧૯૪૪ (જર્મન ભાષામાં) ડિસ્કિપ્ટિવ કેટલૉગ ઑવ્ ધ ગવર્નમેન્ટ કલેક્શન ઑવ્ મેન્યૂસ્કિટ્સ ડિપોઝિટેડ એટૂ ધ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના, પાર્ટ ૧થી ૧૯. ડિસ્કિટિવ કેટલૉગ ઓવું ગુજરાતી, હિન્દી એન્ડ મરાઠી મૅન્યૂસ્કિટ્સ ઑવું બી. જે. ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિયમ, પાર્ટ ૧, સંપા. વિધાત્રી અવિનાશ વૉરા, પ્રકા. બી.જે ઈન્સ્ટિટ્યૂટ ઑવું લર્નિંગ એન્ડ રિસર્ચ, અમદાવાદ, ૧૯૮૭ ડિસ્કિટિવ કેટલૉગ ઑવ્ ઍન્યૂસ્કિટ્સ ઈન ભારતીય વિદ્યા ભવન્સ લાઈબ્રેરી, - સંપા. એમ.બી. વારનેકર, પ્રકા. ભારતીય વિદ્યા ભવન, મુંબઈ, ૧૯૮૫ પાટણ - શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરસ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર, પ્રથમ ભાગ, સંકલયિતા મુનિશ્રી પુણ્યવિજયજી, પ્રકા. શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, ૧૯૭૨ ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી, ભા.૧ તથા ૨, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની, પ્રકા. શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૨૩ ફૉર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની, શંકરપ્રસાદ છગનલાલ રાવળ, પ્રકા. શ્રી ફૉર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૫૬ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી, સંકલયિતા મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, સંપા. વિધાત્રી વોરા, પ્રકા. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૭૮ રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર કે હસ્તલિખિત ગ્રન્થોંકી સૂચી, ભા.૧ તથા ૨, સંપા. મુનિ જિનવિજય, પ્રકા. રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર, જોધપુર, ૧૯૫૯ તથા ૧૯૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy