SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ૨૨ • મારું સોનારૂપા કેરું બેઢલું રે લો રૂપા ઈંઢોણી મા હાથ હાંરા વાલાજી લો! હું ગઈથી મહી વેચવા રે લો! [(૭૫): ૩૧૯] ક્યાંક રમતગીતો પણ પડઘાય : આપણું “અચકો-મચકો કારેલી !” • તમને કઈ ગોરી ગમસ્તે રાજ [૭૫૯.૨ : ૧૦૯] લગભગ બસો વરસ પહેલાંનું. મેઘાણીએ પ્રચલિત કરેલ મેંદી-ગીત અહીં અનેક પાઠાન્તરો સાથે ઃ • મહિંદી બાવન (વાવણ) હું ગઈ, હોને લહુડ્યો દેવર સાથ, મહિંદી રંગ લાગો હો રાજ [૧૪૧૮.૧ : ૧૯૩ • મૈહંદી વાવણ ધણ ગઈ રે લાલા, લોહડો દેવર હાથ, રંગભીના સુંધા ભીના સાહિબ! ઘર આજ્યૌ, મેંહદી રંગ લાગૌ. [૧૫૬૯ : ૨૧૦] અને હવે જુઓ ચારેક કડીમાં - • મહિદી બાવન હું ગઈ, હોને લહુડ્યો દેવર સાથ મહિંદી રંગ લાગો હો રાજ! ૧ મહિંદી સીંચણ હું ગઈ. રાવ રતન રે બાગ, મહિંદી રંગ લાગો હો રાજ! ૨ મહિદી પાનાં ફૂલડાં, હું તો ચૂંટિ ચૂંટિ ભરેલી છાજ, મહિંદી રંગ લાગો હો રાજ! ૩ આપી દીધી રાવલે, આધી સારે ગામ, મહિદી રંગ લાગો હો રાજ! ૪ [(૭૩) ઃ ૩૧૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001184
Book TitleEk Abhivadan Occhav Ek Goshthi
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1998
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy