________________
પહોરે પાછલા વૈશાખ-સુદિ દશમીતણા દિવસે, નદીઋજુવાલુકાતીરે, પ્રભુને છતપ વિલસે .. સુણો પ્રભુ મહાવીરને ઉપજ્યું, અનંતું જ્ઞાન ને દર્શન, સુરાસુર ઇંદ્રત્યાં આવી, રચે પ્રભુનું સમોવસરણ .. સુણો૦ તિહાંથી નીકળી ભાવિ, તીરથની સ્થાપના જાણી, અપાપાપુરીએ આવ્યા, પ્રભુ ત્રણકાળના જ્ઞાની .. સુણો પ્રતિબોધી પ્રભુ ગૌતમ, વગેરે ગણધરો સ્થાપે, તીરથની સ્થાપના કરીને,મનોહર દેશના આપે .. સુણો વરસસ્ત્રીશ વિચરી જગમાં, અપાપાપુરીમાં આવ્યા, રહી અંતિમ ચોમાસું, પ્રભુત્યાં મોક્ષ સિધાવ્યા .. સુણો૦ પ્રભુ આસો વદિ અમાસે, ગયા શિવ પાછલી રાતે, રડે સહુ આંસુની ધારે, પ્રભુનિર્વાણની વાત .. સુણો ગયો જગમાંથી ભાવદીપક, હા હા હા ઘોર અંધારૂં, છવાયું સર્વ જગમાંહિ, હતું હે વીર શરણ તારૂં .. સુણો કરે સહુ દ્રવ્યદીપક ત્યાં, દીવાળી પર્વ ઇમ પ્રગટ્યું, શ્રી વીરનિર્વાણ જાણીને, હૃદય ગૌતમતણું તૂટ્યું .. સુણો પ્રભુ વીર ક્યાં તમે ચાલ્યા, મને મૂકી એકલો જગમાં, શ્રીગૌતમસ્વામીને પીડા, વિરહની વ્યાપી રગરગમાં .. સુણો૦ ચચાવીતરાગભાવનમાં, ત્યજીને સ્નેહનું બંધન, શ્રીગૌતમસ્વામીને ઉપજ્યું, અનંતુ જ્ઞાન ને દર્શન . સુણો૦ ચરમ શાસનપતિ સ્વામી, પ્રભુ મહાવીર જિનવરને, નમે નિત્ય જંબૂ ચરણોમાં, શ્રી ગૌતમસ્વામી ગણધરને ... સુણો
સાતમાવ્યાખ્યાનની ગહુંલીઓ
૯૩ (રાગ - જીયા બેકરાર હૈ, છાઇ બહાર હૈ ..)
આનંદ અપાર છે, વાણી મનોહાર છે; પાર્શ્વચરિત્ર સુણવા સહુ, શ્રોતા ઇંતેજાર છે.
૬૪
Jain Education International
For Private & Personal Use Only
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
www.jainelibrary.org