SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ nam è aw na ૪૩ (રાગ - જીવનકી નાવ ન ડોલે...) ઉપદેશ આપે સખીરે, હાં ગુરૂરાજ ઉગારે, સંસાર પાર ઉતારે, હાં ગુરૂરાજ ઉગારે; બોધ ઘણો આપતા, ધર્મમાં સ્થાપતા; ગુરૂજી જન્મ સુધારે - હાં ગુરૂરાજ ધર્મની ભાવના, દિલમાં જગાવતા; મોહની નિંદ નિવારે - હાં ગુરૂરાજ૦ દાન-શિયલ-તપ, ભાવથી ધર્મને; વણવ ચાર પ્રકારે - હાં ગુરૂરાજ0 વૈરાગ્યરસભરી, વાણી વરસાવતા;કમના પંકપખાર - હાં ગુરૂરાજ) ગુરૂજીની દેશના, અંતરમાં ધારતાં; દુ:ખ સવિ જાય વિસારે - હાં ગુરૂરાજ0 જિનવરની વાણીને, ગુરૂમુખે સાંભળી; પાપસવિ જાય અમારે - હાં ગુરૂરાજ૦ કોધશમાવતા, માનગિરિભેદતા માયાને લોભ નિવારે - હાં ગુરૂરાજ0. મોહમાં ખૂંચતી, ભવજલમાં ડૂબતી નૈયાને પાર ઉતારે હાં ગુરૂરાજ જંબૂકહે એવી, ગુરૂવાણી સુણવા, આવો ભવિ નિત્ય સવારે - હાં ગુરૂરાજ૦ ૪૪ (રાગ - દેખી શ્રી પાર્શ્વતણી મૂરત...) સુંદર આપે છે સખી, ધર્મની દેશના; તારક સદ્ગુરૂરાજ રે; વ્યાખ્યાન સુણવાને આવો. જ્ઞાનના દરિયા, ગુણોથી ભરિયા; દેશના દે સુખકાર રે. વ્યાખ્યાન, દ્રવ્યાનુયોગમાંહિ, ષ દ્રવ્યકેરૂં, વર્ણન કરે મનોહારરે. વ્યાખ્યાન ગણિતાનુયોગમાં, ક્ષેત્રને વર્ણવે; બતાવે ચૌદ રાજલોકરે. વ્યાખ્યાન) ચરણ-કરણ અનુ-યોગમાંહિભાખે; સાધુ શ્રાવક આચારરે. વ્યાખ્યાન) ધર્મકથાનુયોગ-માહિકથાઓ; સુણાવે આનંદકારરે વ્યાખ્યાન૦ શ્રદ્ધા વિનયને, ક્રિયામાં જોડે; શ્રાવકપણું પ્રગટાયરે. યાખ્યાન) એવી મનોહર, દેશના સુણાવે; આનંદ આવે અપાર રે. વ્યાખ્યાન, જંબૂકહે એવા, ગુરૂજીને વંદું; ચરણોમાં શીષ નમાય રે. વ્યાખ્યાન ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001175
Book TitleGurubhakti Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJambuvijay
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy