SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત ૫ રૂપી અજીવ પર્યાયોના કુલ આલાપક ૧૦૧૯ : (૧) દ્રવ્યની અપેક્ષાએ ૧૩ આલાપક— ૧. પરમાણુ પુદ્ગલ, ૨ થી૧૦. દ્વિપ્રદેશી સ્કંધ યાવત્ દશ પ્રદેશી કંધ, ૧૧. સંખ્યાત પ્રદેશી બંધ, ૧૨. અસંખ્યાત અને ૧૩. અનંત પ્રદેશી સ્કંધના પર્યાયો. (૨) ક્ષેત્રની અપેક્ષાએ ૧૨ આલાપક– ૧. એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, ૨ થી ૧૦. દ્વિપ્રદેશાવગાઢથી દશ પ્રદેશાવગાઢ પુદ્ગલ, ૧૧. સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ, ૧૨. અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ. (૩) કાલની અપેક્ષાએ ૧૨ આલાપક– ૧. એક સમય સ્થિતિક પુદ્ગલ, ૨ થી ૧૦. બે સમયથી દશ સમય સ્થિતિક પુદ્ગલ, ૧૧. સંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલ ૧૨. અસંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલ. (૪) ભાવની અપેક્ષાએ ૨૬૦ આલાપક ૧ થી ૧૦. એક ગુણથી દશ ગુણ કાળા પુદ્ગલ ૧૧ થી ૧૩. સંખ્યાત, અસંખ્યાત, અનંત ગુણ કાળા પુદ્ગલ. એક કાળા વર્ણના ૧૩ આલાપક, તે જ રીતે વર્ણાદિ ૨૦ બોલના ૨૦×૧૩=૨૬૦ આલાપક થાય. (૫) અવગાહનાના ૩૫ આલાપક- ૧ થી ૨. દ્વિપ્રદેશી સ્કંધમાં જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના ૩ થી ૩૫. ત્રિપ્રદેશીથી દશ પ્રદેશી સ્કંધ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી સ્કંધ, તે ૧૧ બોલમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહનાની ગણના કરતાં ૧૧૪૩=૩૩. ૩૩+૨=૩૫ આલાપક થાય. (૬) સ્થિતિની અપેક્ષાએ પરમાણુથી અનંત પ્રદેશી કંધના ૩૯ આલાપક— પરમાણુ યાવત્ દશ પ્રદેશી, સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશી સ્કંધ, આ ૧૩ પ્રકારના પુદ્ગલ દ્રવ્યમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાએ ગણના કરતા ૧૩૪૩=૩૯ આલાપક થાય. (૭) ભાવની અપેક્ષાએ પરમાણુથી અનંત પ્રદેશી સ્કંધના ૬૩૬ આલાપક પરમાણુ યાવત્ દશ પ્રદેશી, સંખ્યાત પ્રદેશી અને અસંખ્યાત પ્રદેશી સ્કંધ, આ ૧૨ પ્રકારના પુદ્ગલ દ્રવ્યમાં ચાર સ્પર્શ હોવાથી તેમાં વર્ણાદિ ૧૬ બોલ હોય છે, તેની ગણના કરતાં ૧૬×૧૨ = ૧૯૨ થાય, તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ આ ત્રણ-ત્રણ ભેદની ગણના કરતાં ૧૯૨૪૩=૫૭૬ આલાપક થાય છે અને અનંત પ્રદેશી સ્કંધમાં વર્ણાદિ ૨૦ બોલ હોવાથી, તેના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વર્ણાદિની ગણના કરતાં ૨૦૪૩=૬૦ આલાપક થાય છે. સર્વ મળી ૫૭૬+૬૦=૩૬ આલાપક થાય છે. (૮) જઘન્યાદિ પ્રદેશોની અપેક્ષાએ–૩, (૯) જઘન્યાદિ અવગાહનાની અપેક્ષાએ—૩ (૧૦) જઘન્યાદિ સ્થિતિની અપેક્ષાએ – ૩, (૧૧) જઘન્યાદિ વર્ણાદિ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy