________________
CCCCCCC0D6
SO SO ) C
પર
થી ફૂલ–આમ સ્તોકાલય છે, તેથી વર્ણાદિ ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. સંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલોના પર્યાય – તે દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા છે અને સ્થિતિથી દુઠ્ઠાણવડિયા છે, કારણ કે સંખ્યાત સમયની સ્થિતિના સંખ્યાત ભેદ હોવાથી તેમાં સંખ્યાતમો ભાગ અને સંખ્યાત ગુણ, તે બે પ્રકારે હાનિવૃદ્ધિ થાય છે, વર્ણાદિથી છઠ્ઠાણવડિયા હોય છે. અસંખ્યાત સમય સ્થિતિક પુગલોના પર્યાય :- દ્રવ્યથી તુલ્ય, પ્રદેશથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા અને સ્થિતિથી ચૌઠાણવડિયા છે કારણ કે અસંખ્યાત સમયની સ્થિતિના અસંખ્યાતા ભેદ હોવાથી તેમાં ચાર પ્રકારે હાનિવૃદ્ધિ થાય છે, વદિ ૨૦ બોલથી છઠ્ઠાણવડિયા હોય છે.
આ રીતે કાલની અપેક્ષાએ એકસમયથી અસંખ્ય સમયની સ્થિતિ સુધીના ૧૨ આલાપક થાય છે. કાલની અપેક્ષાએ પુગલ પર્યાયો - પુદ્ગલ પ્રકાર | દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી | વણદિશી
(૨૦ બોલ) એક સમય | તુલ્ય | છઠ્ઠાણ. | ચૌઠાણવડિયા | તુલ્ય | છઠ્ઠાણવડિયા સ્થિતિક
તુલ્ય | છઠ્ઠાણા | ચૌઠાણવડિયા તુલ્ય | છઠ્ઠાણવડિયા સ્થિતિક સંખ્યાત સમય તુલ્ય
ચૌઠાણવડિયા | દુકાણવડિયા છઠ્ઠાણવડિયા | સ્થિતિક અસં. સમય તુલ્ય | છઠ્ઠાણ૦ | ચૌહાણવડિયા ચૌહાણવડિયા છઠ્ઠાણવડિયા સ્થિતિક પ્રશ્ન-૯ઃ ભાવની અપેક્ષાએ પુગલ પર્યાયો કેટલા છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર-ભાવની અપેક્ષાએ પુદ્ગલ દ્રવ્યના અનંત પર્યાયો છે. પુગલમાં મુખ્ય ચાર ભાવ છે- વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. તેમાં પાંચ વર્ણ, બે ગધ, પાંચ રસ અને આઠ સ્પર્શ, કુલ મળીને ૨૦ બોલ થાય છે. તે પ્રત્યેક બોલના એક ગુણ, બે ગુણ થાવત્ સંખ્યાત, અસંખ્યાત અને અનંત ગુણ સુધી ૧૩–૧૩ બોલ થાય છે.
દશ સમય
છઠ્ઠાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org