________________
gવ્ય
પ્રાપા-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ પણ એ જ ર થી પ૧ ક્ષેત્રની અપેક્ષાએ પુગલ પર્યાયો - | પુદ્ગલ પ્રકાર દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી સ્થિતિથી વર્ણાદિથી એક પ્રદેશાવગાઢ તુલ્ય | છઠ્ઠાણo | | | ચૌઠાણ | ૧ બોલમાં પુલ
છઠ્ઠાણવડિયા બે થી દશ પ્રદેશાવગાઢ| તુલ્ય | છઠ્ઠાણ
| તુલ્ય | ચૌઠાણ૦ | ૧૬ બોલમાં પુદ્ગલ
છઠ્ઠાણવડિયા સંખ્યાત પ્રદેશાવગાઢ | તુલ્ય | છઠ્ઠાણ | દુકાણવડિયા | ચૌઠાણ | ૧૬ બોલમાં પુદ્ગલ
છઠ્ઠાણવડિયા અસંખ્યાત પ્રદેશાવગાઢ| તુલ્ય | છઠ્ઠાણ૦ ચૌહાણવડિયા | ચૌઠાણ૦ |૨૦ બોલમાં પુદ્ગલ
છઠ્ઠાણવડિયા નોંધઃ વર્ણાદિ ૧૬ બોલમાં ચાર સ્પર્શ(કર્કશાદિ)ની ગણના નથી. પ્રશ્ન-૮ઃ કાલની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો કેટલા છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા હોય છે? ઉત્તર– કાલની અપેક્ષાએઃ પરમાણુથી લઈઅનંતપ્રદેશ સુધીના સ્કંધોની સ્થિતિ અને એક પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધીના સ્કંધોની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસખ્યાત કાળની હોય છે. તેઓની સ્થિતિ અનંત કાળની હોતી નથી. પુદ્ગલ દ્રવ્ય અનાદિ અનંત છે પરંતુ તે પરમાણુ કે કોઈપણ સ્કંધરૂપે વધુમાં વધુ અસખ્યાતકાળ સુધી જ રહી શકે છે. અસંખ્યાતકાળ પછી અવશ્ય તેના પર્યાય પરિવર્તન પામે છે. એકસમય સ્થિતિકપુદ્ગલોના પર્યાય – એકસમયની સ્થિતિવાળા પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીના સ્કોદ્રવ્યથી એક-એક સ્વતંત્રદ્રવ્ય હોવાથી પરસ્પર તુલ્ય છે. પ્રદેશથી-તેમાં છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે કારણ કે એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોમાં પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીનાઔધો સમાવિષ્ટ થાય છે, તેથી તેમાં અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાત ગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ, તેમ છ પ્રકારની ન્યૂનાધિકતા હોય છે. અવગાહનાથી– ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. એક સમયની સ્થિતિવાળા પુગલો એક પ્રદેશાવગાઢથી લઈને અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધી હોય શકે છે, તેથી તેમાં ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા થાય છે.સ્થિતિથી-એક સમયની સ્થિતિવાળા ઔધોનું જ કથન હોવાથી તે સર્વે તુલ્ય છે. વર્ષાદિથી તેમાં અનંતપ્રદેશી સ્કંધ સુધીના સર્વ કંધો હોવાથી બાદર ઔધોની અપેક્ષાએ તેમાં આઠસ્પર્શ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org