________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત) . છ છ થી ૪૫]
અવગાહનાદિ અવગાહનાથી સ્થિતિથી વદિથી | શાન-દર્શનથી જન્ય અને ઉત્કૃષ્ટ | તિટ્ટાણવડિયા તિકાણ | છઠ્ઠાણવડિયા સ્વસ્થાનમાં તુલ્ય, મન:પર્યવજ્ઞાન
શેષ ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શનમાં
છઠ્ઠાણવડિયા મધ્ય મન:પર્યવજ્ઞાન | તિટ્ટાણવડિયા | તિકાણ | છઠ્ઠાણવડિયા ૭ ઉપયોગ
છઠ્ઠાણવડિયા કેવળજ્ઞાન-કેવળદર્શન | ચૌહાણવડિયા | તિકાણ | છઠ્ઠાણવડિયા તુલ્ય
આ રીતે મનુષ્યોમાં અવગાહના, સ્થિતિ, વર્ણાદિ વીસ બોલ, અને બાર ઉપયોગ આ૩૪ બોલમાંથી કેવળજ્ઞાન અને કેવળ દર્શનને છોડીને શેષ ૩ર બોલમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૩ર૪૩=૯+કેવળજ્ઞાન, કેવળદર્શનના બે બોલ = ૯૮ આલાપક થાય છે. જીવ પર્યાયના કુલ આલાપક- ર૪ દંડકના પર્યાયોના સમુચ્ચય ૨૪ આલાપક +નારકીઓના ૯૩+દેવતાના તેર દંડકના ૧૨૦૯+તિર્યંચ પંચેન્દ્રિયના ૩+ પાંચ સ્થાવરના ૩૭૫+વિકલેન્દ્રિયના ૨૪ અને મનુષ્યના ૯૮= ૨૧૩૮ આલાપક થાય છે.
[પ્રજ્ઞાપના સૂત્ર પદ-૫].
પ્રશ્ન-૧ઃ અજીવ પર્યાયના કેટલા પ્રકાર છે? ઉત્તર– તેના બે પ્રકાર છે– અરૂપી અજીવ પર્યાય અને રૂપી અજીવ પર્યાય. પ્રશ્ન-૨: અરૂપી અજીવ પર્યાયના કેટલા પ્રકાર છે? ઉત્તર– તેના દશ પ્રકાર છે– (૧) ધર્માસ્તિકાય (૨) ધર્માસ્તિકાય દેશ (૩) ધર્માસ્તિકાય પ્રદેશ (૪) અધર્માસ્તિકાય (૫) અધર્માસ્તિકાય દેશ (૬) અધર્માસ્તિકાય પ્રદેશ (૭) આકાશાસ્તિકાય (૮) આકાશાસ્તિકાય દેશ (૯) આકાશાસ્તિકાય પ્રદેશ (૧૦) અદ્ધાસમય(કાલ). પ્રશ્ન-૩ઃ રૂપી અજીવ પર્યાયના કેટલા પ્રકાર છે? ઉત્તર- તેના ચાર પ્રકાર છે– (૧) સ્કંધ (૨) સ્કંધદેશ (૩) સ્કંધ પ્રદેશ (૪) પરમાણુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org