________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે * * છે કે ર૩ | પચીસધનુષની અવગાહનાવાળો નારકી, ૫૦૦ ધનુષની અવગાહનાવાળા નારકીથી સંખ્યાતગુણ હીન છે અને ૫૦૦ ધનુષની અવગાહનાવાળો એકસો પચીસ ધનુષની અવગાહનાવાળા નારકીથી સંખ્યાતગુણ અધિક છે. (૪) એક નારકી અપર્યાપ્તાવસ્થામાં અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળો છે અને બીજો નારકી ૫૦૦ ધનુષની અવગાહનાવાળો છે. અંગુલના અસંખ્યાતમા ભાગને અસંખ્યાતવાર ગુણિત કરીએ ત્યારે ૫૦૦ ધનુષ બને છે, તેથી અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળો નારકી, ૫૦૦ ધનુષની અવગાહનાવાળા નારકીથી અસંખ્યાતગુણહીન કહેવાય અને ૫૦૦ ધનુષની અવગાહનાવાળો નારકી, અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા નારકીથી અસંખ્યાતગુણ અધિક કહેવાય છે. કિમ એક નારકી કરતાં બીજો નારકી | ચોઠાણ હીનાધિકતા | ૧ | ૫૦૦ધનુષવાળા નારકીથી | અંગુલના અસંહ ભાગ ન્યૂન અસંખ્યાતમો ભાગ
૫૦૦ ધનુષ્યવાળો નારકી Jહીન છે. | ૨ | ૫૦૦ ધનુષવાળા નારકીથી ૪૯૮ ધનુષવાળો નારકી | સખ્યાતમો ભાગ હીન છે. | ૩ | ૫૦૦ ધનુષવાળા નારકીથી | ૧૨૫ ધનુષવાળો નારકી | સંખ્યાત ગુણહીન છે. ૪ | ૫૦૦ ધનુષવાળા નારકીથી અંગુલના અસંભાગની | અસંખ્યાત ગુણહીન છે.
અવગાહનાવાળો નારકી અંગુલના અસંહ ભાગ ન્યૂન ૫૦૦ ધનુષવાળો નારકી | અસંખ્યાતમો ભાગ ૫૦૦ ધનુષ્યવાળા નારકીથી
અધિક છે. ૨ | ૪૯૮ ધનુષની અવગાહનાવાળાથી ૫૦૦ ધનુષવાળો નારકી | સંખ્યાતમો ભાગ અધિક છે. | ૩ | ૧૨૫ ધનુષની અવગાહનાવાળાથી ૫૦૦ધનુષવાળો નારકી | સંખ્યાત ગુણ અધિક છે. ૪) અંગુલના અસંખ્યાત ભાગની ૫૦૦ ધનુષની અવગાહના અસંખ્યાત ગુણ અવગાહનાવાળા નારકીથી | વાળો નારકી
અધિક છે. (૪) સ્થિતિની અપેક્ષાએ નૈરયિકો તુલ્ય હોય અથવા ચૌટ્ટાણવડિયા હોય છે. નારકીની જઘન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તેના અસંખ્યાતા સ્થાન થવાથી તેમાં ચાર પ્રકારે(ચૌઠાણવડિયા) હાનિ-વૃદ્ધિ થાય છે. (૫ થી ૮) વર્ણાદિની અપેક્ષાએ નૈરયિકો તુલ્ય હોય અથવા છઠ્ઠાણવડિયા હોય છે. (૯-૧૦) જ્ઞાન-દર્શનની અપેક્ષાએ નૈરયિકો તુલ્ય હોય અથવા છઠ્ઠાણવડિયા હોય છે. સમુચ્ચય રીતે નૈરયિકોમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. તે જ્ઞાન-દર્શન ક્ષાયોપશિમક હોવાથી તેમાં છ પ્રકારે જૂનાધિતા થાય છે. પ્રશ્ન–૨૨ઃ ભવનપતિ અને વ્યંતર દેવોના કેટલા પર્યાયો છે? તેમાં કેટલા પ્રકારે જૂનાધિકતા છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org