SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ કૃપા તેમજ તેમના અનન્ય ઉપકારનો અંતરથી સ્વીકાર કરી સર્વ રત્નાધિકોને ભાવપૂર્વક વંદન કરીએ છીએ. આ પુસ્તકનું આગમ દષ્ટિકોણથી શુદ્ધિકરણ કરનાર, અમારા આગમાં પ્રકાશન કાર્યના સંપૂર્ણ સહયોગી પૂ. ત્રિલોકમુનિ મ.સા.ના જિનવાણી પ્રસારના પુરુષાર્થની અમે ત્રિયોગથી અનુમોદના કરીએ છીએ. અંતે આ પુસ્તકમાં છઘસ્થ દશાના કારણે જિનવાણીથી ઓછી, અધિકા કે વિપરીત પ્રરૂપણા થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્. સાધ્વી ડૉ. આરતી તથા સાધ્વી સુબોધિકા) - 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001174
Book TitlePhool Amra Stokalay
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati
PublisherGuru Pran Foundation Rajkot
Publication Year2005
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Canon, & Agam
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy