________________
CCO
JO CYCOS
(૧) આહારદ્વારના બે ભેદ–૧. આહારક, ૨. અનાહારક. (૨) ભવીવારના ત્રણ ભેદ–૧. ભવસિદ્ધિકર. અભવસિદ્ધિક, ૩. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક. (૩) સંશદ્વારના ત્રણ ભેદ–૧. સંજ્ઞી, ૨. અસંશી, ૩. નોસંગી–નોઅસશી. (૪) વેશ્યાવારના આઠ ભેદ– ૧. સલેશી, ૨. કૃષ્ણલેશી ૩. નીલશી ૪. કાપોતલેશી ૫. તેજોલેશી દ. પદ્મલેશી ૭. શુક્લલેશી ૮. અલેશી. (૫) દષ્ટિદ્વારના ત્રણ ભેદ– ૧. સમ્યગ્દષ્ટિ, ૨. મિથ્યાદષ્ટિ, ૩. મિશ્રદષ્ટિ. () સંતદ્વારના ચારભેદ–૧. સંયત, ૨. અસંયત, ૩. સંયતાસયત, ૪. નોસંયતા નોઅસંયત નોસંયતાસયત. (૭) કષાયદ્વારના છ ભેદ– ૧. સકષાયી, ૨. ક્રોધકષાયી, ૩. માનકષાયી ૪. માયાકષાયી, ૫. લોભકષાયી ૬. અકષાયી. (૮) જ્ઞાનદ્વારના દશભેદ– ૧. સજ્ઞાની, ૨. મતિજ્ઞાની, ૩. શ્રુતજ્ઞાની, ૪. અવધિજ્ઞાની, ૫. મન:પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની,૭. અજ્ઞાની,૮. મતિ અજ્ઞાની, ૯. શ્રુત અજ્ઞાની, ૧૦. વિર્ભાગજ્ઞાની. (૯) યોગદ્વારના પાંચ ભેદ– ૧. સયોગી, ૨. મનયોગી, ૩. વચનયોગી, ૪. કાયયોગી, ૫. અયોગી. (૧૦)ઉપયોગદ્વારના બે ભેદ–૧. સાકારોપયોગી ૨. અનાકારોપયોગી. (૧૧) વેદકારના પાંચ ભેદ– ૧. સવેદી, ૨. સ્ત્રીવેદી, ૩. પુરુષવેદી, ૪. નપુંસકવેદી, ૫. અવેદી. (૧૨) શરીરદ્વારના સાતભેદ–૧. સશરીરી, ૨. ઔદારિકશરીરી,૩. વૈક્રિયશરીરી, ૪. આહારકશરીરી, ૫. તૈજસશરીરી, દ.કાશ્મણશરીરી, ૭. અશરીરી. (૧૩) પર્યાપ્તિદ્વારના બાર દ્વાર– ૧. આહારપર્યાપ્તિ, ૨. શરીરપર્યાતિ, ૩. ઇન્દ્રિયપર્યાપ્તિ, ૪. શ્વાસોચ્છવાસપર્યાપ્તિ, ૫. ભાષાપર્યાપ્તિ,. મનપર્યાપ્તિ, ૭ થી ૧૨. છ પ્રકારની અપર્યાપ્તિ. (૧) આહાર દ્વાર– શરીર નિર્માણ માટે અને તેને ટકાવવા માટે પુલો ગ્રહણ કરવા, તેને આહાર કહે છે. પ્રત્યેક સંસારી જીવ જન્મથી મૃત્યુ પર્યત પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org