________________
પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે
જે ૧૪૯ ઉત્તર- હે ગૌતમ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા વગેરે ઉપરોક્ત નવ વિશેષણોથી યુક્ત તિર્યંચો સાતમી નરકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે. પ્રશ્ન-૯ઃ હે ભગવન્! કેવા પ્રકારના મનુષ્યો કે મનુષ્યાણી આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાધે છે? ઉત્તર– હે ગૌતમ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા વગેરે ઉપરોક્ત નવ વિશેષણોથી યુક્ત મનુષ્યો સાતમી નરકનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે અને કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા અથવા કર્મભૂમિ જીવોની સમાન, સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્ત, સાકરોપયોગી, જાગૃત, શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન, સમ્યગ્દષ્ટિ, શુક્લલશી, જ્ઞાની, ત~ાયોગ્ય વિશુદ્ધ પરિણામી, આ દશ વિશેષણોથી યુક્ત મનુષ્ય કે મનુષ્યાણી અનુત્તર વિમાનના દેવનું ૩૩ સાગરોપમનું આયુષ્ય બાંધે છે. આઠ કર્મના જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિ બંધક -
કર્મ જઘન્ય સ્થિતિબંધક જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક જીવો જ્ઞાનાવરણીય | દશમા સૂથમ સપરાય પર્યાપ્ત, સાકારોપયોગ યુક્ત, જાગૃત, દર્શનાવરણીય ગુણસ્થાનવર્તી ઉપશામક શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન, મિથ્યાત્વી, વેદનીય, નામ, અને ક્ષપક જીવો કૃષ્ણલેશી, સંક્લિષ્ટ પરિણામી, સંશી ગોત્ર, અંતરાય,
પંચેન્દ્રિય જીવો. મોહનીય નવમા ગુણસ્થાવર્તી બાદર | પર્યાપ્ત, સાકારોપયોગ યુક્ત, જાગૃત,
સંપરાય ઉપશામક અને શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન, મિથ્યાત્વી, ક્ષપક જીવો
કૃષ્ણલેશી, સક્લિષ્ટ પરિણામી, સંજ્ઞી
પંચેન્દ્રિય જીવો આયુષ્ય સોપમ આયુષ્યવાળા, પર્યાપ્ત આદિ સમસ્ત વિશેષણોયુક્ત
આયુષ્ય બંધ યોગ્ય અંતિમ તિર્યંચ પંચેન્દ્રિય. અંતર્મુહૂર્તમાં વર્તતા જીવો અને પર્યાપ્ત આદિ વિશેષણ સહિત
સમકિતી કે મિથ્યાત્વી, કૃષ્ણલેશી કે શુક્લલશી, સંક્લિષ્ટ પરિણામી કે વિશુદ્ધ પરિણામી કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય, તેમજ સમકિતી, શુક્લલશી, વિશુદ્ધ
પરિણામી મનુષ્યાણી પ્રશ્ન-૧૦ઃ હે ભગવન્! એકેન્દ્રિયો કેટલી સ્થિતિના કર્મો બાંધે છે?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org