________________
છે. આત્મા સ્વભાવરૂપ છે. સ્વભાવ દશામાં આવ્યા વિના તાત્ત્વિક સુખ નથી.. હે જીવ ! ગુરૂ પાસેથી આત્મજ્ઞાન મેળવ. અન્ય સંગનો ત્યાગ કરી આત્માનું અવલંબન લઈ તેમાં સ્થિર થા. હું ચોક્કસ કહું છું કે આ પરદ્રવ્યનો અવશ્ય વિયોગ થશે માટે તેમાં પ્રીતિ ન કર. તત્વદ્દષ્ટિવાળાને શું ત્યાગ કરવા યોગ્ય નથી ? અર્થાિત્ સર્વ છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્ત્રીઓથી, ઈન્દ્રિયોના વિષયોથી, કલ્પવૃક્ષો અને કામધેનું આદિથી પણ કોઈ કાપી થયો નથી અને થશે પણ નહિ.
સર્વસ્થ ત્યાગી, ઈચ્છા રહિત, સામ્ય આરૂઢ, તત્ત્વજ્ઞ, વિવેકી અને પોતાના સ્વરૂપમાં આસક્ત થયેલ આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે.
Jain Education International
૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org