SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશનની પૂર્વે ... પૂ. પરમશાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. રામચન્દ્રસૂ. મહારાજાના પ્રશિષ્ય પરમસમતાનિષ્ઠ પૂજ્યપાદ આ.ભ.શ્રી.વિ. અમરગુપ્ત સુ.મ.સા. ના શિષ્ય પૂ.આ.ભ. શ્રી વિ. ચન્દ્રગુપ્તસૂમિ.સા. તથા પૂ.મુ.શ્રી સુભદ્રવિ.મ.સા. આદિ તેમ જ પૂ. પરમારા ધ્યપાદશીના આજ્ઞાવર્તી પૂ.સા.શ્રી પરમપ્રભાશ્રીજી મ. આદિ લગભગ ચૌદ વર્ષ બાદ અમદાવાદ પધાર્યા. તેઓશ્રીની પરમતારક નિશ્રામાં શા. નગીનદાસ કચરાભાઈ પરિવાર તરફથી સ્વ. કૈલાસબહેન મનુભાઈ નગીનદાસના પુણ્યસ્મરણાર્થે ત્રણ દિવસની વાચના-શ્રેણીનું આયોજન કરવામાં આવેલું. તેમાં શ્રી અધ્યાત્મસાર પ્રકરણના વૈરાગ્યસંભવ અધિકાને અનુલક્ષી પૂજ્યશ્રીએ વાચના ફરમાવેલી. તેનાં સારભૂત અવતરણોનું આ પુસ્તક દ્વારા પ્રકાશન કરવામાં આવ્યું છે. તેના પરિશીલનથી વૈરાગ્યવાસિત બનવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક અભિલાષા. લિ. શ્રી અનેકાન્ત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001166
Book TitleVairagyasambhav Adhikar
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2007
Total Pages80
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy